________________
Jain Education i
પરિશિષ્ટ ...
વ્યાખ્યાન પ્રથમ... • વ્યાકરણો :- ૧) ચંદ્ર ૨) જૈનેન્દ્ર ૩) સિદ્ધ હેમચંદ્ર ૪) ચાન્દ્ર ૫) પાણિનીય ૬) સારસ્વત ૭) શાકટાયન ૮) વામન ૯) વિશ્રાંત ૧૦) બુદ્ધિસાગર ૧૧) સરસ્વતી કંઠાભરણ ૧૨) વિદ્યાધર ૧૩) કલાપક ૧૪) ભીમસેન ૧૫) શૈવ ૧૬) ગૌડ ૧૭) નંદિ ૧૮) જયોત્પલ ૧૯) મુષ્ટિ વ્યાકરણ ૨૦) જયદેવ.
♦ અંગ ઃ- ૧) શિક્ષા ૨) કલ્પ ૩) વ્યાકરણ ૪) છંદ ૫) જ્યોતિષુ અને ૬) નિર્યુક્તિ.
વ્યાખ્યાન ચોથું... . ચોવીસ ધાન્યના નામ :- ૧) જવ ૨) ઘઉં ૩) શાલિ ૪) ચોખા ૫) સટ્ટી ૬) કોદ્રવ ૭) જુવાર ૮) કંગુ ૯) રાયલ (ચીના) ૧૦) તલ ૧૧) મગ ૧૨) અડદ ૧૩) અતસી ૧૪) ચણા ૧૫) લાંગ ૧૬) વાલ ૧૭) મઠ ૧૮) ચોળા ૧૯) બરંટી ૨૦) મસૂર ૨૧) તુવેર ૨૨) કુલત્થ ૨૩) ધાણા ૨૪) વટાણા.
વ્યાખ્યાન છઠું... . પાંચ સંવત્સરના નામ. ‘એક યુગમાં પાંચ સંવત્સર વર્ષ હોય.'' ૧) ચંદ્ર ૨) ચંદ્ર ૩) અભિવર્ધિત ૪) ચંદ્ર ૫) અભિવર્ધિત. • શ્રાવણથી શરુ થતાં બાર માસના નામ :- ૧) અભિનંદન ૨) સુપ્રતિષ્ઠ ૩) વિજય ૪) પ્રીતિવર્ધન ૫) શ્રેયાન ૬) શિવ ૭) શિશિર ૮) હિમવાન ૯) વસંત ૧૦) કુસુમ સંભવ ૧૧) નિદાઘ ૧૨) વનવિરોહી.
• પંદર દિવસના નામ :- ૧) પૂર્વાંગ ૨) સિદ્ધ મનોરમ ૩) મનોહર ૪) યશોભદ્ર ૫) યશોધર ૬) સર્વકામ સમૃદ્ધ ૭) ઇંદ્ર મૃદ્ધભિષિક્ત ૮) સૌમનસ ૯) ધનંજય ૧૦) અર્થ સિદ્ધ ૧૧) અભિજિત ૧૨) રત્યાશન ૧૩) શતંજય ૧૪) અગ્નિવેશ્મ ૧૫) ઉપશમ,
For Private & Personal Use Only
૩૧૯ www.janelibrary.org