________________
• પંદર રાતના નામ:- ૧) ઉત્તમ ૨) સુનક્ષત્રા ૩) એલાપત્યા ૪) યશોધરા ૫) સૌમનસા ૬) શ્રી સંભૂતા ૭) વિજયા ૮) વૈજયન્તી ૯) જયંતી ૧૦) અપરાજિતા ૧૧) ઇચ્છા ૧૨) સમાહારા ૧૩) તેજ ૧૪) અતિતેજા ૧૫) દેવાનંદા.
• ૩૦ મુહુર્તના નામ:- ૧) રુદ્ધ ૨) શ્રેયાન ૩) મિત્ર ૪) વાયુ ૫) સુપ્રતીત ૬) અભિચંદ્ર ૭) મહેન્દ્ર ૮) બલવાન ૯) બ્રહ્મા ૧૦) બહુ સત્ય ૧૧) ઈશાન ૧૨) ત્વષ્ટા ૧૩) ભાવિતાત્મા ૧૪) વૈશ્રવણ ૧૫) વારુણ ૧૬) આનંદ ૧૭) વિજય ૧૮) વિશ્વસેન ૧૯) પ્રાજાપત્ય ૨૦) ઉપશમ ૨૧) ગાંધર્વ ૨૨) અગ્નિ વેશ્મ ૨૩) શતવૃષભ ૨૪) આતાવાન ૨૫) અમમ ૨૬) ઋણવાન્ ૨૭) ભૌમ ૨૮) વૃષભ ૨૯) સર્વાર્થસિદ્ધ ૩૦) રાક્ષસ.
• અઠ્યાસી ગ્રહોના નામ:- ૧) અંગારક ૨) વિકાલક ૩) લોહિત્યક ૪) શનૈશ્ચર ૫) આધુનિક ૬) પ્રાઘુનિક ૭) કણ ૮) કણક ૯) કણ કણક ૧૦) કણ વિતાનક ૧૧) કણ સંતાનક ૧૨) સોમ ૧૩) સહિત ૧૪) અશ્વસેન ૧૫) કાર્યોપગ ૧૬) કબ્રક ૧૭) અજકરક ૧૮) દુંદુભક ૧૯) શંખ ૨૦) શંખનાભ ૨૧) શંખવષ્ણુભ ૨૨) કંસ ૨૩) કંસનાભ ૨૪) કંસવર્ણાભ ૨૫) નીલ ૨૬) નીલાવભાસ ર૭) રૂપી ૨૮) રૂÀવભાસ ૨૯) ભસ્મ ૩૦) ભસ્મરાશિ ૩૧) તિલ ૩૨) તિલપુષ્પવર્ણ ૩૩) દક ૩૪) દકવર્ણ ૩૫) કાય ૩૬) વંધ્ય ૩૭) ઇંદ્રાગ્નિ ૩૮) ધૂમકેતુ ૩૯) હરિ ૪૦) પિંગલ ૪૧) બુધ ૪૨) શુક્ર ૪૩) બૃહસ્પતિ ૪૪) રાહુ ૪૫) અગસ્તિ ૪૬) માણવક ૪૭) કામસ્પર્શ ૪૮) ધુર ૪૯) પ્રમુખ ૫૦) વિકટ ૫૧) વિસંધિકલ્પ પ૨) પ્રકલ્પ ૫૩) જટાલ ૫૪) અરૂણ ૫૫) અગ્નિ પ૬) કાલ ૫૭) મહાકાલ ૫૮) સ્વસ્તિક ૫૯) સૌવસ્તિક ૬૦) વર્ધમાન ૬૧) પ્રલંબ ૬૨) નિત્યાલોક ૬૩) નિત્યોદ્યોત ૬૪) સ્વયંપ્રભ ૬૫) અવભાસ ૬૬) શ્રેયસ્કર ૬૭) ક્ષેમંકર ૬૮) આશંકર ૬૯) પ્રશંકર ૭૦) અરજા ૭૧) વિરજા ૭૨) અશોક ૭૩) વીત શોક ૭૪) વિમલ ૭૫) વિતત ૭૬) વિવસ્ત્ર ૭૭) વિશાલ ૭૮) શાલ ૭૯) સુવ્રત ૮૦) અનિવૃત્તિ ૮૧) એક જટી ૮૨) ક્રિટી ૮૩) કર૮૪) કરિક ૮૫) રાજા ૮૬) અર્ગલ ૮૭) પુષ્પકેતુ ૮૮) ભાવ કેતુ.
| ૩૨૦
Gain Education intematonal
For Private & Fersonal Use Only
w
albary ID