________________
નામે ગણ અને તેની (૧) તામ્રલિમિ (૨) કોટિવર્ષિકા (૩) પુષ્પવર્ધ્વનિકા અને (૪) દાસી ખર્બટિકાએ ચાર શાખાઓ નીકળી. બીજા આર્ય સભૂતિવિજયના (૧) નન્દનભદ્ર (૨) ઉપનન્દનભદ્ર (૩) તિગભદ્ર (૪) યશોભદ્ર (૫) સુમનોભદ્ર (૬) મણિભદ્ર (૭) પૂર્ણભદ્ર (૮) સ્થૂલભદ્ર (૯) ઋજુમતિ (૧૦) જંબૂ (૧૧) દીર્ઘભદ્ર અને (૧૨) પાઠુભદ્ર એ બાર શિષ્યો થયા. તેમજ (૧) યક્ષા (૨) ક્ષત્રિા (૩) ભૂતા (૪) ભૂતદિશા (૫) સેના (૬) વેણા અને (૭) રેણા - એ સ્થૂલભદ્રની સાતેય બહેનો તેઓની શિષ્યાઓ થઇ.
તેમાં શ્રી સ્થૂલભદ્રજીના પટ્ટધર (૧) શ્રી મહાગિરિજી અને (૨) શ્રી સુહસ્તિસૂરિજી થયા. શ્રી મહાગિરિજીના (૧) સ્થવિર ઉત્તમ (૨) સ્થવિરબલિસ્સહ (૩) સ્થવિર ધનાઢ્ય (૪) સ્થવિર શ્રીભદ્ર (૫) સ્થવિર કૌડિન્ય (૬) સ્થવિર નાગ (૭) સ્થવિર નાગમિત્ર (૮) સ્થવિર રોગુખ કૌશિક ગૌત્રી લૂક થયા. રોહગુપ્ત દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય-એ છ પદાર્થોની પ્રરૂપણા કરવાથી ‘ષ અને ગોત્ર ઉલૂક હોવાથી લૂક કહેવાયા. વળી ઉલૂક અને કૌશિક શબ્દો એકાર્થિક એવાથી ‘કૌશિક ગોત્રી’ પણ કહેવાયા.
તેઓએ જીવ, અજીવ અને નોજીવ-એમ ત્રણ રાશિની પ્રરૂપણા કરવાથી, તેમના શિષ્ય-પ્રશિષ્યોની ઐરાશિકી શાખા નીકળી. વીરનિર્વાણથી ૫૪૪માં વર્ષે અન્ય ગામથી અન્તરંજિકાપુરીમાં વ્યન્તરના ચૈત્યમાં પોતાના ગુરુ શ્રી ગુણાચાર્યને વન્દન કરવા આવતાં વચ્ચે પોટ્ટાલ નામના પરિવ્રાજક સાથે વાદ કરવા પછ વાગતો સાંભળી, શ્રી રોહગુપ્ત વાદ કરવાનો સ્વીકાર કરીને આ અવિનય ગણાય. કેમકે ગુરુ ત્યાં હોવા છતાં એમની રજા વિના જ વાદ સ્વીકારી લીધો. આમાં પોતાના જ્ઞાન અને વાદશક્તિનું અભિમાન કામ કરી ગયું. આમ ખોટા આરંભનો અંત પણ એવો જ આવશે!) ગુરુ પાસે આવ્યા. અને તેમને વાદની હકીકત કહી. ગુરુએ આ વાદ કરવો અનુચિત માનવા છતાં તેનો સ્વીકાર થઇ ગયેલો હોવાથી પ્રતિવાદી પરિવ્રાજક પાસે વિંછી, સર્પ, ઉંદર, મૃગ, ભૂંડ, કાગડો અને શકુનિકા વિકર્વી શકે તેવી સાત વિદ્યાઓ
૨૯૭
an Education n
ational
Forte & Fenste Only