________________
२२८. उसभस्स णं अरहओ कोसलियस्स कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्स तिण्णि वासा अद्धनवमा य मासा विइक्वंता, तओ वि परं एगा सागरोवमकोडाकोडी तिवास-अद्धनवममासाहिअ-बायालीसवाससहस्सेहिं ऊणिया विइक्वंता, एयम्मि समए समणे भगवं महावीरे परिनिव्वुडे, तओ वि परं नववाससया विइकता, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ।।२२८।।
કરાવી વસ્ત્રાલંકારોથી આભૂષિત કરી શિબિકાઓમાં મુકાવી ચિતામાં મુકાવ્યા. પછી શુક્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને વાયુકુમાર દેવોએ વાયુ વિકુલ્લું. બીજા દેવોએ કાલાગરુ વગેરે ચિતામાં હોમ્યા. પછી જ્યારે માત્ર હાડકા બચ્યા, ત્યારે ઇંદ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવોએ પાણી વરસાવી અગ્નિ બુઝવ્યો. પછી શક્રે ભગવાનના ઉપરના જમણી બાજુની, ઈશાન ઇદ્ર ઉપરના ડાબી બાજુની, ચમરેન્દ્ર નીચેના જમણી બાજુની અને બલીન્ને નીચેના ડાબી બાજુની દાઢાઓ ગ્રહણ કરી. બીજા દેવોએ પણ જિનભક્તિથી બાકી રહેલા હાડકા વગેરે ગ્રહણ કર્યા. પછી શકે ત્યાં એક ભગવાન સંબંધી, એક ગણધરો સંબંધી અને એક શેષ સાધુઓ સંબંધી એમ ત્રણ રત્નમય સૂપ કરાવ્યા. પછી નંદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાના સ્થાને ગયા.
સૂત્ર ૨૨૮) ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછી બેંતાલીશ હજાર વર્ષ જૂની એક કોડાકોડી સાગરોપમ વ્યતીત થયે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. (ઋષભદેવના નિર્વાણ પછી ૩ વર્ષ આઠ મહીના અને પંદર દિવસે ત્રીજો આરો પૂરો થયો, અને બેંતાલીસ હજાર વર્ષનૂન એક કોડાકોડી સાગરોપમવાળો ચોથો આરો શરૂ થયો. આ આરાના ત્રણ વર્ષ આઠ મહીના અને પંદર દિવસ બાકી રહ્યા, ત્યારે પ્રભુવીર નિર્વાણ પામ્યા) એ પછી નવસો એંશી વર્ષે આ કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું.
૨૭૧
nelibrary
dan Education
tematical
For Private & Fersonal Use Only