________________
વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધમેજિત-જયશખર-અભયશેખર સૂરિ ગુરુભગવતાના અનઈદ અનુગ્રહથી સમાપ્તિ પામેલુ આ સાતમુ વ્યાખ્યાન આપણને શ્રી પાર્શ્વનાથથી માંડી શ્રી ઋષભદેવ ભગવાન સુધીના ત્રેવીસ તીર્થંકરોની ભક્તિમાં ઓતપ્રોત કરનારું બનો!
પુરિમચરિમાણ કપ્પો મંગલં વધુમાણતિથંમિ ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિત્ત /
૨૭ર
For P
& Fesson Use Only