________________
व्या.
(७)
२११. उसमे णं अरहा कोसलिए दक्खे दक्खपइण्णे पडिरूवे अल्लीणे भद्दए विणीए वीसं पुव्वसयसहस्साइं कुमारवासमज्झे वसित्ता तेवट्ठि पुव्वसयसहस्साइं रज्जवासमज्झे वसइ, तेवट्ठि च पुव्वसय सहस्साइं रज्जवासमज्झे वसमाणे लेहाइआओ गणियप्पहाणाओ सउणरूय-पज्जवसाणाओ बावत्तरिं कलाओ, चउसट्टिं महिलागुणे, सिप्पसयं च कम्माणं, तिन्निवि पयाहिआए उवदिसइ, उवदिसित्ता पुत्तसयं रज्जसए अभिसिंचइ, अभिसिंचित्त पुणरवि लोअंतिएहिं जीअकप्पिएहिं देवेहिं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं, सेसं तं चेव सव्वं भाणियव्वं, जाव दाणं दाइआणं परिभाइत्ता जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले; तस्स णं चित्तबहुलस्स अट्टमीपक्खे णं दिवसस्स पच्छिमे भागे सुदंसणाए सिबियाए सदेवमणुआसुराए परिसाए समणुगम्ममाणमग्गे जव विणीयं राहाणं मज्झंमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सिद्धत्थवणे उज्जाणे जेणेव असोगवरपायवे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे जाव सयमेव चउमुट्ठिअं लोअं करेइ, करिता छणं भत्तेणं अपाणएणं आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं उग्गाणं भोगाणं राइण्णाणं खत्तियाणं च चउहिं पुरिससहस्सेहिं सद्धिं एगं देवदूतमादाय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥२११||
લોકોએ એને રાક્ષસ માની ભગવાનને ફરિયાદ કરી. ભગવાને અગ્નિ પ્રગટ થયો જાણી લોકોને અગ્નિમાં પકાવી ભોજન આરોગવાની સલાહ આપી. ત્યારે લોકો પૂરું સમજ્યા વિના અગ્નિમાં સીધું ધાન્ય નાખી અગ્નિ પાસે માંગવા માંડ્યા. પણ બધું ખાખ થઈ જવાથી ફરીથી ભગવાનને ફરિયાદ કરવા દોડ્યા. તે વખતે હાથી પર બેસી ત્યાં આવતા ભગવાને હાથીના ગંડસ્થળપર માટી ગોઠવી પહેલું વાસણ બનાવ્યું. આમ કુંભાર શિલ્પ પ્રગટ થયું. પછી લોકોને વાસણ કેવી રીતે `નાવવા ? અને તેમાં કેવી રીતે ધાન્ય રાખી અગ્નિમાં મુકી પકવવુ ? તે બધું ભગવાને શિખવાડ્યું. એ પછી લોકોની આજીવિકામાટે ભગવાને (૧) લુહાર (૨) ચિત્રકાર (૩) વણકર અને (૪) હજામ આ બીજા ચાર શિલ્પો અને આ પાંચ શિલ્પોને દરેકને આશ્રયી વીશ-વીશ પેટાભેદ એમ કુલ સો શિલ્પ શીખવાડ્યા. એ જ રીતે
For Private & Personal Use Only
Jain Education International
૨૫૯
www.jainelibrary org