________________
१७५. अरहओ णं अरिट्टनेमिस्स अट्ठारस गणा अट्ठारस गणहरा हुत्था ॥१७५।। १७६. अरहओ णं अरिट्टनेमिस्स वरदत्तपामुक्खाओ अट्ठारस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया हुत्था ॥१७६|| १७७. अरहओ णं अरिहनेमिस्स अज्जजक्खिणीपामुक्खाओ चत्तालीसं अज्जियासाहस्सीओ उक्कोसिया अञ्जियासंपया हुत्था ॥१७७।। १७८. अरहओ णं अरिट्टनेमिस्स नंदपामुक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सीओ अउणत्तरिं च सहस्सा उक्कोसिया समणोवासगाणं संपया हुत्था ॥१७८॥ १७९. अरहओ णं अरिट्टनेमिस्स महासुव्वयापामुक्खाणं समणोवासियाणं तिण्णि सयसाहस्सीओ छत्तीसं च सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया हुत्था ॥१७९॥ १८०. अरहओ णं अरिट्टनेमिस्स चत्तारि सया चउद्दसपुवीणं अजिणाणं जिणसंकासाणं जाव संपया हुत्था ॥१८०॥ १८१. पन्नरस सया ओहिनाणीणं, पन्नरस सया केवलनाणीणं, पन्नरस सया वेउव्वियाणं, दस सया विउलमईणं, अट्ठ सया वाईणं, सोलस सया अणुत्तरोववाइयाणं, पन्नरस समणसया सिद्धा, तीसं अज्जियासयाई सिद्धाई ॥१८१॥ હતા. સાતમાં ભવે હું શંખનામનો રાજા હતો. ત્યારે આ મારી યશોમતી નામની રાણી હતી. આઠમાં ભવે અમે બંને અપરાજિત નામના અનુત્તર વિમાનમાં દેવ હતા. આ અમારો નવમો ભવ છે.
પછી પ્રભુ અન્યત્ર વિહાર કરી જ્યારે પાછા રૈવતક ઉદ્યાનમાં પધાર્યા, ત્યારે અનેક રાજકન્યાઓ સાથે રાજીમતીએ દીક્ષા લીધી. તે વખતે પ્રભુના ભાઈ રથનેમિએ પણ દીક્ષા લીધી. એકવાર પ્રભુને વંદન કરવા જતી રાજમતી સાધ્વી વરસાદના કારણે વસ્ત્રો ભીના થવાથી એક ગુફામાં પ્રવેશી. આ ગુફામાં પહેલેથી જ રથનેમિ આવીને કાઉસગ્ગમાં રહ્યા હતા. રાજીમતી સાધ્વીને આ વાતની ખબર નહીં. તેથી વસ્ત્ર સૂકવવા માંડ્યા. ત્યારે રાજીમતીના રૂપથી ભાન ભૂલેલા રથનેમિએ કામભોગની પ્રાર્થના કરી અને યુવાનવયને ભોગથી સફળ કરી ઘડપણમાં ચારિત્ર લઈ પ્રાયશ્ચિત્ત કરી સાધના કરીશું એવી અવિવેકથી ભરેલી વાતો કરવા માંડી. || २४८
dan Education interational
For Private & Personal use only
www.jainelibrary.org