SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ १७३. जे से वासाणं पढमे मासे दुचे पक्खे सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स छट्ठीपक्खे णं पुव्वण्हकालसमयंसि उत्तरकुराए सीयाए सदेवमणुयासुराए परिसाए समणुगम्ममाणमग्गे जाव० बारवईए णयरीए मज्झमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव रेवयए उजाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, ठावित्ता सीयाओ पचोरुहइ, पचोरुहिता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता छटेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं एग देवदूसमादाय एगेणं पुरिससहस्सेणं सद्धिं मुंडे भविता अगाराओ अणगारियं पव्वइए ॥१७॥ પછી જાણે કેમકુમારને સંભળાવતી હોય, એમ કહ્યું તમે બધા યાચકોને જોઈતું આપો છો, પણ મેં માંગવા છતાં આપે મને હાથપર હાથ પણ આપ્યો નહીં! કાંઇ નહીં, દીક્ષાના અવસરે મારા મસ્તકપર તમારે હાથ રાખવો જ પડશે! આમ રાજમતી પણ વૈરાગી થયા. “ખરેખર વૈરાગી એવા શ્રી નેમિનાથ પરણવાના બહાને પૂર્વભવના પ્રેમથી રાજીમતીને મોક્ષમાટે સંકેત આપવા જ આવ્યા હશે’ એમ કવિઓ કલ્પના કરે છે. સૂત્ર ૧૭૩) અરિહંત શ્રી અરિષ્ટનેમિઆરંભથી જ ત્રણ જ્ઞાનના સ્વામી હતા. દક્ષતાવગેરે ગુણોથી યુક્ત હતા. અવધિજ્ઞાનથી પોતાનો દીક્ષા સમય જાણતાં હતાં. નવ લોકાંતિક દેવોએ પણ ભગવાનને ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી કરી અને સમુદ્રવિજય વગેરેને ‘ભગવાન ધર્મતીર્થ પ્રવર્તાવી જગતના આનંદદાતા બનશે.” એમ કહી શાંત કર્યા. શ્રી નેમિનાથ ભગવાને એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપ્યું. પછી શ્રી નેમિનાથ ભગવાન વર્ષાઋતુના પ્રથમ માસના બીજા પખવાડિયે શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે પૂર્વા સમયે ઉત્તરકુરા નામની શિબિકામાં બેસી દ્વારકાનગરમાંથી નીકળી રૈવતક ઉદ્યાનમાં આવ્યા. અશોકવૃક્ષની નીચે ઊભા રહી અલંકારાદિનો ત્યાગ કરી પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા લીધી. એ વખતે એમને | ૨૪૬ dan Education intematonal For Private & Fessel Use Only www. elbaryo
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy