________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સિદ્ધ
શ્રી નેમિનાથ ભગવાનનું ચરિત્ર १७०. ते णं काले णं ते णं समए णं अरहा अरिहनेमी पंचचित्ते हुत्था, तं जहा-चित्ताहिं चुए, चइत्ता गम्भं वक्ते, तहेव उक्खेवो जाव चित्ताहिं परिनिव्वुए ॥१७०|| १७१. ते णं काले णं ते णं समए णं अरहा अरिट्ठनेमी जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तियबहुले, तस्स कत्तियबहुलस्स बारसीपक्खे णं अपराजियाओ महाविमाणाओ बत्तीसं सागरोवमद्विइयाओ अणंतरं चयं चइत्ता, इहेव जंबुद्दीवे दीवे, भारहे वासे, सोरियपुरे नयरे समुद्दविजयस्स रण्णो भारियाए सिवाए देवीए, पुव्वरत्तावरत्तकालसमयंसि, जाव चित्ताहिं गब्भत्ताए वक्रते, सव्वं तहेव सुविणदंसण-दविणसंहरणाइअंइत्थ માળિયā li૧૭ના
સૂત્ર ૧૭૦+૧૭૧) અરિહંત શ્રી અરિષ્ટનેમિના ચ્યવનાદિ પાંચેય કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયા છે. અરિહંતશ્રી અરિષ્ટનેમિવર્ષાઋતુના ચોથા મહીને સાતમા પખવાડિયે કારતક વદ (ગુજરાતી આસો વદ) બારસે અપરાજિત નામના અનુત્તર વિમાનમાં બત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી આ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં શૌરીપુરી (શૌર્યપુર) નગરમાં સમુદ્રવિજય રાજાની રાણી શિવાદેવીની કુક્ષિમાં મધ્યરાતે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે ગર્ભરૂપે અવતર્યા. બાકીની વિગત પૂર્વવત.
૨૪ર
Gain Education Interational
For Private & Fersonal Use Only
www
brary