________________
પા.
(3)
१५१. पासे णं अरहा पुरिसादाणीए तिन्नाणोवगए आवि हुत्था, तं जहा-चइस्सामि त्ति जाणइ, चयमाणे न जाणइ, चुए मेत्ति जाणइ, तेणं चेव अभिलावेणं सुविणदंसणविहाणेणं सव्वं जाव नियगं गिहं अणुपविट्ठा, जाव सुहंसुहेणं तं गब्भं परिवहइ ॥ १५१॥ १५२. ते णं काले णं ते णं समए णं पासे अरहा पुरिसादाणीए जे से हेमंताणं दुधे मासे तच्चे पक्खे पोसबहुले, तस्स णं पोसबहुलस्स दसमीपक्खे णं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्टमाणं इंदिआणं विइक्कंताणं पुव्वरत्तावरत्तकाल - समयंसि विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं आरोग्गा आरोग्गं दारयं पयाया ॥१५२॥। २५३. जं रयणिं च णं पासे अरहा पुरिसादाणीए जाए, सा णं रयणी बहूहिं देवेहिं देवीहि य जाव उप्पिंजलगभूआ कहकहगभूया आवि हुत्था ॥१५३॥ १५४. सेसं तहेव, नवरं पासाभिलावेणं भाणियव्वं, जाव तं होउ णं कुमारे पासे नामेणं ॥ १५४ ॥
ચંદ્રનો યોગ થયો ત્યારે પ્રાણતનામના દસમાં દેવલોકનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીને આ ભરતક્ષેત્રની વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની વામાદેવી રાણીની કુક્ષિમાં ગર્ભરૂપે અવતર્યા.
સૂત્ર ૧૫૧) ‘શ્રી પાર્શ્વનાથ ભગવાન ત્રણ જ્ઞાનવાળા હતા’ વગેરેથી માંડી સ્વપ્નલક્ષણ પાઠકોએ ફળ બતાવ્યા, ઇત્યાદિ સુધીની સંહરણ સિવાયની બધી વાત ભગવાન મહાવીરસ્વામીની જેમ સમજી લેવી.
સૂત્ર ૧૫૨) હેમંત ઋતુના બીજા મહીનાના ત્રીજા પખવાડિયે પોષવદ (ગુજરાતી માગસર વદ) દસમની મધ્યરાત્રે વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે ગર્ભકાળના નવ મહીના અને સાત દિવસ પસાર થયે આરોગ્યવાળી વામામાતાએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો.
For Private & Personal Use Only
Jain Education International
૨૩૫ www.janelibrary.org