________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સિદ્ધમ્
વ્યાખ્યાન સાતમું નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલંવદ્ધમાણતિથંમિ ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિd I १४९. ते णं काले णं ते णं समए णं पासे णं अरहा पुरिसादाणीए पंच विसाहे होत्था, तं जहा विसाहाहिं चुए चइत्ता गठभं वक्ते १, विसाहाहिं जाए २, विसाहाहिं मुंडे भवित्ता अगाराओ अणगारिअं पव्वइए ३, विसाहाहिं अणंते अणुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पन्ने ४, विसाहाहिं परिनिव्वुडे ५, ॥१४९॥ १५०. ते णं काले णं ते णं समए णं पासे अरहा पुरिसादाणीए जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहले, तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खे णं पाणयाओ कप्पाओ वीसं सागरोवमट्टिइयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वाणारसीए नयरीए आससेणस्स रण्णो वामाए देवीए पुव्वरत्तावरत्तकालसमयंसि विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं आहारवक्कंतीए (ग्रं. ७००) भववक्कंतीए सरीरवक्कंतीए कुच्छिंसि गठभत्ताए वक्कंते ॥१५०॥
સૂત્ર ૧૪૯) આદેયનામના કારણે પુરુષોમાં શ્રેષ્ઠ એવા પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ અને મોક્ષ આ પાંચેય કલ્યાણકો વિશાખાનક્ષત્રમાં થયા.
સૂત્ર ૧૫૦) શ્રી પાર્શ્વનાથ ભગવાન ગ્રીષ્મઋતુના પહેલા મહીનાના પહેલા પખવાડિયે ચૈત્રવદ (ગુજરાતી ફાગણવદ) ચોથની મધ્યરાતે વિશાખા નક્ષત્રમાં || ૨૩૪
dalin Education Wemational
For late
Personal Use Only
www.jainelibrary.org