SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ १४६. समणस्स णं भगवओ महावीरस्स दुविहा अंतगडभूमी हुत्था त जहा-जुगतगडभूमी य, परियायतगडभूमी य, जाव तचाओ पुरिसजुगाओ जुगंतगडभूमी, चउवासपरियाए अंतमकासी ॥१४६|| १४७. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे तीसं वासाई अगारवासमझे वसित्ता, साइरेगाई दुवालस वासाइं छउमत्थपरियागं पाउणित्ता, देसूणाई तीसं वासाइं केवलिपरियागं पाउणित्ता, बायालीसं वासाइं सामण्णपरियागं पाउणित्ता, बावत्तरि वासाई सव्वाउयं पालइत्ता; खीणे वेयणिज्जा-उय-नाम-गुत्ते इमीसे ओसप्पिणीए दूसमसुसमाए समाए बहुविइक्वंताए तीहिं वासेहिं अद्धनवमेहि य मासेहिं सेसेहिं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए एगे अबीए छटेणं भत्तेणं अपाणएणं साइणा नक्खत्तेणं जोगमुवागएणं पघूसकालसमयंसि संपलियंकनिसण्णे पणपन्नं अज्झयणाई कल्लाणफलविवागाइं पणपन्नं अज्झयणाई पावफलविवागाई छत्तीसं च अपुट्ठवागरणाई वागरित्ता पहाणं नाम अज्झयणं विभावमाणे विभावेमाणे कालगए, विइकते, समुजाए छिन्नजाइ-जरामरणबंधणे सिद्धे, बुद्धे, मुत्ते, अंतगडे, परिनिव्वुडे, सव्वदुक्खप्पहीणे ॥१४७॥ સૂત્ર ૧૪૬) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની બે પ્રકારની અંતકૃભૂમિ થઇ. (૧) યુગાંતકૃભૂમિ - ભગવાનની ત્રીજી પાટ પરંપરા સુધી મોક્ષગમન થયું. (ભગવાન પછી સુધર્મા સ્વામી, પછી જંબુસ્વામી આમ ત્રણ પાટપરંપરા) (૨) પર્યાયાંતકૃભૂમિ - ભગવાનના કેવળજ્ઞાન પછી ચાર વર્ષ પછી એક ભવ્યાત્મા મોક્ષે ગયા. સુત્ર ૧૪૭) ભગવાન મહાવીર સ્વામી ત્રીસ વર્ષ ગૃહાવસ્થામાં રહ્યા. સાધિક બાર વર્ષ છદ્મસ્થ-સાધનાકાળમાં રહ્યા. કાંઇક ન્યૂન ત્રીસ વર્ષ કેવળજ્ઞાની પર્યાયમાં રહ્યા. આમ બેતાલીશ વર્ષ સાધુપણામાં રહીને અને કુલ બોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, વેદનીય - આયુષ્ય - નામ અને ગોત્ર આ ચાર અઘાતિ For Private Pessoal Use Only ૨૩૨ www.jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy