________________
अवितहं वागरमाणाणं उक्कोसिया चउद्दसपुव्वीणं संपया हुत्था ।।१३८॥ १३९. समणस्स णं भगवओ महावीरस्स तेरस सया ओहिनाणीणं अइसेसपत्ताणं उक्कोसिया ओहिनाणीणं संपया हुत्था ॥१३९॥ १४०. समणस्स णं भगवओ महावीरस्स सत्त सया केवलनाणीणं संभिण्ण-वरनाण-दसण-धराणं उक्कोसिया केवलनाणीणं संपया हुत्था ॥१४०॥ १४१. समणस्स णं भगवओ महावीरस्स सत्त सया वेउव्वीणं अदेवाणं देविडिपत्ताणं उक्कोसिया वेउब्वियसंपया हुत्था ॥१४१॥ १४२. समणस्स णं भगवओ महावीरस्स पंच सया विउलमईणं अड्डाइजेसु दीवेसु दोसु अ समुद्देसु सन्नीणं पंचिंदियाणं पज्जत्तगाणं मणोगए भावे जाणमाणाणं उक्कोसिया विउलमईणं संपया हुत्था ॥१४२॥ १४३. समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वाईणं सदेवमणुआसुराए परिसाए वाए अपराजियाणं उक्कोसिया वाइसंपया हुत्था ॥१४३॥ १४४. समणस्स णं भगवओ महावीरस्स सत्त अंतेवासिसयाई सिद्धाई जाव सव्वदुक्खप्पहीणांइ, चउद्दस अज्जियासयाई सिद्धाई ॥१४४|| १४५. समणस्स णं भगवओ महावीरस्स अट्ठ सया अणुत्तरोववाइयाणं गइकल्लाणाणं ठिइकलाणाणं आगमेसिभदाणं उक्कोसिया अणुत्तरोववइयाणं संपया हुत्था ।।१४५।। ગૌતમસ્વામી વગેરે ચૌદ હજાર સાધુની, ચંદનબાળા વગેરે છત્રીસ હજાર સાધ્વીની, શંખ, શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની, સુલસા - રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ મહાવીર સ્વામીને સર્વશ્રતાક્ષરના જ્ઞાતા અને કેવળીતુલ્ય દેશનાદક્ષ ત્રણસો ચૌદપૂર્વધરોની, આમર્ષોષધ્યાદિ લબ્ધિવાળા તેરસો અવધિજ્ઞાનીઓની, સાતસો કેવળજ્ઞાનીઓની, દેવો જેવી ઋદ્ધિ વિકર્વી શકે એવા સાતસો વૈક્રિયલબ્ધિધરોની, અઢીદ્વીપના સંજ્ઞી જીવોના મનના ભાવોને જાણનારા પાંચસો વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનવાળાઓની, તથા દેવો અને મનુષ્યોની સભામાં વાદમાં અજેય રહે તેવા ચારસો વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. ભગવાન મહાવીર સ્વામીના સાતસો શિષ્યો અને ચૌદસો સાધ્વીઓ મોક્ષે ગયા. ભગવાન મહાવીર સ્વામીના આઠસો શિષ્યો જેઓ બીજા ભવમાં મનુષ્ય થઇ મોક્ષે જાય એવા અનુત્તર દેવલોકમાં ગયા.
૨૩૧ www.jainelibrary.org
dan Education Intematona
For Private & Personal Use Only