________________
१२२. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे अट्ठियगामं नीसाए पढमं अंतरावासं वासावासं उवागए १, चंपं च पिट्टचंपं च नीसाए तओ अंतरावासे वासावासं उवागए ४, वेसालि नगरिं वाणियगामंच नीसाए दुवालस अंतरावासे वासावासं उवागए १६, रायगिहं नगरं नालंदं च बाहिरियं नीसाए चउद्दस अंतरावासे वासावासं उवागए ३०, छ मिहिलाए ३६, दो भद्दिआए ३८, एकं आलंभियाए ३९, एग सावत्थीए ४० एणं पणिअभूमीए ४१ एणं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिम अंतरावासं वासावासं उवागए ४२ ॥१२२।। १२३. तत्थ णंजे से पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए ॥१२३।। १२४. तस्स णं अंतरावासस्स जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तिअबहुले, तस्स णं कत्तियबहुलस्स पन्नरसीपक्खे णं जा सा चरमा रयणी, तं रयणिं च णं समणे भगवं महावीरे कालगए, विइक्कते, समुन्जाए छिन्नजाइ-जरा-मरणबंधणे, सिद्धे, बुद्धे, मुत्ते, अंतगडे, परिनिव्वुडे, सव्वदुक्खप्पहीणे, चंदे नाम से दुचे संवच्छरे, पीइवद्धणे मासे, नंदिवद्धणे पक्खे, अग्गिवेसे नाम दिवसे, उवसमेत्ति पवुचइ, देवाणंदा नाम सा रयणी, निरतित्ति पवुचइ, अचे लवे, मुहुत्ते पाणू, थोवे सिद्धे, नागे करणे, सव्वट्ठसिद्धे मुहुत्ते, साइणा नक्खत्तेणं जोगमुवागएणं कालगए विइक्वंते जाव सव्वदुक्खप्पहीणे ॥१२४।। રીતે ભગવાને અગ્યારે ગણધરોને તીર્થની અનુજ્ઞા આપી અને વાસક્ષેપ કર્યો. આમતેઓની ગણધર પદે સ્થાપના કરવા દ્વારા તીર્થની સ્થાપના કરી. (આમ કરી દરેક ગણધરોએ રચેલી દ્વાદશાંગી પણ પ્રામાણિક છે” એમ મહોરછાપ મારી..) પ્રભુએ એ પછી તરત દીર્ઘઆયુષી સુધર્માસ્વામીને આગળ કરી ગણ વ્યવસ્થા કરી.
સૂત્ર ૧૨૨+૧૨૩+૧૨૪) ભગવાન મહાવીરસ્વામીએ પહેલું ચોમાસું અસ્થિક ગામમાં કર્યું. ચંપા અને પૃષ્ઠ ચંપાનગરમાં ત્રણ ચોમાસા અને વૈશાલી નગરના વાણિજ્ય ગામમાં બાર ચોમાસા કર્યા. રાજગૃહનગરના ઉત્તર તરફના બહારના ભાગમાં નાલંદાપાડામાં ચૌદ ચોમાસા કર્યા, છ ચોમાસા મિથિલામાં કર્યા. | ૨૨૪
dan Education Intematonal
For Private & Personal Use Only
www.jainelibrary.org