SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ १२१. तए णं समणे भगवं महावीरे अरहा जाए, जिणे केवली सव्वन्नू सव्वदरिसी, सदेवमणुआसुरस्स लोगस्स परिआयं जाणइ पासइ, सव्वलोए सव्वजीवाणं आगई, गई, टिइं, चवणं, उववायं, तक्कं, मणो, माणसिअं, भुत्तं , कडं, पडिसेवियं, आवीकम्मं, रहोकम्मं । अरहा अरहस्सभागी, तं तं कालं मण-वयण-कायजोगे वट्टमाणाणं सव्वलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे विहरइ ।।१२१॥ પામી સર્વજ્ઞ બન્યા. (જે પૂર્ણ કેવળજ્ઞાન લોકાલોકને અજવાળતું, જેના મહાસામર્થ કેરો પાર કો નવ પામતું.... એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું...) સૂત્ર ૧૨૧) સર્વજ્ઞ બનેલા ભગવાન અષ્ટ પ્રાતિહાર્યરૂપ શોભા-પૂજાને યોગ્ય અતિ બન્યા. સર્વજ્ઞ અને સર્વદર્શી બનેલા ભગવાન સમસ્ત લોકના અને સમસ્ત જીવોના ગતિ-આગતિ, સ્થિતિ, ચ્યવનવગેરે તથા જે કાંઇ વિચાર્યું કર્યું, ખાધું વગેરે બધું જ સાક્ષાત્ જુએ છે જાણે છે. અરિહંતો (૧) કેવળજ્ઞાન પછી ઓછામાં ઓછા એક કરોડ દેવતાથી સતત વિંટળાયેલા હોવાથી રહસ્ય-ખાનગી-એકાંત વિનાના થાય છે અને (૨) ભગવાનથી ખાનગી કશું જ રહેતું નથી. | (આનું તાત્પર્ય એ છે કે આપણને સતત થવું જોઇએ કે ભગવાન મને જુએ છે. બીજી બ્રેઈ સામાન્ય વ્યક્તિ પણ આપણને જોતી હોય, તો આપણે સારા કાર્યો વધુ સારી રીતે કરીએ છીએ અને ખોટા કામ કરતાં નથી, તો ભગવાન આપણને જોતા હોય, તો આપણે કેવા સાવધ થઈ જઇએ? દુષ્ટ વિચાર કે રાત્રિભોજન આદિ કાંઇ પણ ખોટું કરતી વખતે જો આ યાદ આવી જાય કે ભગવાન મને જુએ છે” તો તરત એ કાર્યથી અટકી જઇએ. અને પૂજા-સામાયિક-ખમાસમણાવગેરેમાં લોચાવાળવાનું મન થાય, ત્યારે પણ આનજર સામે રાખીએ, તો ક્રિયા સારી રીતે થાય.) ૧૯૮ www library Gain Education intematonal For Private & Fersonal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy