________________
११५. तए ण समणे भगव महावार नयणमालासहस्सहि पिच्छेजमाणे पिाच्छज्जमाणे, वयणमालासहस्साह आभथुव्वमाणे आभथुव्वमाणे, हिअयमालासहस्सेहिं उण्णंदिजमाणे उण्णंदिज्जमाणे, मणोरहमालासहस्सेहिं विच्छिप्पमाणे विच्छिप्पमाणे, कंतिरूवगुणेहिं पत्थिज्जमाणे पत्थित्रमाणे, अंगुलिमालासहस्सेहिं दाइज्जमाणे दाइजमाणे, दाहिणहत्थेणं बहूणं नरनारीसहस्साणं अंजलिमालासहस्साई पडिच्छमाणे पडिच्छमाणे, भवणपंतिसहस्साई समइक्कमाणे समइक्कमाणे, तंती-तल-ताल-तुडिय-गीय-वाइअ-रवेणं महुरेण य मणहरेणं जयजयसद्द-घोसमीसिएणं मंजुमंजुणा घोसेण य पडिबुज्झमाणे पडिबुज्झमाणे, सव्विड्डीए, सव्वजुईए, सव्वबलेणं, सव्ववाहणेणं, सव्वसमुदएणं, सव्वायरेणं, सव्वविभूईए, सव्वविभूसाए, सव्वसंभमेणं, सव्वसंगमेणं, सव्वपगइएहिं, सव्वनाडएहि, सव्वतालायरेहि, सव्वावरोहेणं, सव्व-पुष्फ-गंध-वत्थ-मल्लालंकार-विभूसाए सव्व-तुडियसद्द-सण्णिनाएणं महया इड्डीए, महया जुईए, महया बलेणं, महया वाहणेणं, महया समुदएणं, महया वरतुडिय-जमग-समगप्पवाइएणं, संख-पणवपडह-भेरि-झल्लरि-खरमुहि-हुडुक्क-दुंदुहि-निग्घोसणाइयरवेणं, कुंडपुरं नगरं मज्झमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव नायसंडवणे उजाणे जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ ॥११५॥ કોઈ સ્ત્રી હર્ષથી નાચવા લાગી. કેમ કે સ્ત્રીને કલહ, કાજળ અને સિન્દુર પ્રિય હોય છે. પણ દૂધ, જમાઈ તથા વાજિંત્રો તો અતિ પ્રિય હોય છે.
સૂત્ર ૧૧૪) તે વખતે કુલમહત્તરાવગેરેએ ભગવાનને અભિનંદન આપવા પૂર્વક અને સ્તવના કરવાપૂર્વક આ પ્રમાણે આશીર્વાદ આપ્યા- ભદ્ર! તું આનંદ પામ! જય પામ! કલ્યાણ પામ! અખંડ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનાથી બીજાઓમાટે અજેય એવી ઇંદ્રિયોને વશ કર. તથા પોતાને વશ એવા સાધુધર્મનું પાલન કર. વિનોને જીતી સિદ્ધિ મળે વાસ કર. અર્થાત્ સિદ્ધ થયેલા શ્રમણધર્મમાં નિર્વેિદનપણે . તથા બાહ્ય-અત્યંતરતાથી રાગ-દ્વેષનાગના મામલો સામે વિજય પામ. દઢ વૈર્યવાળા બની ઉત્તમ શુક્લધ્યાનથી આઠ કર્મરૂપી શત્રુઓનો નાશ કર. અને ત્રણ લોકરૂપી રંગમંડપમાં અપ્રમત્તભાવે આરાધનાપતાકાને જીતી લે. | ૧૬૩
SainEducation internat
www.jainelibrary.org