________________
१११."जय जय नंदा!, जय जय भद्दा!, भई ते, जय जय खत्तियवरवसहा!, बुज्झाहि भगवं लोगनाहा!, सयलजगञ्जीवहिय पवत्तेहि धम्मतित्थ, हिअसुहनिस्सेयसकरं सव्वलोए सव्यजीवाणं भविस्सइ त्ति कटु जय-जयसई पउंजंति ॥१११॥
११२. पुबिंपिणं समणस्स भगवओ महावीरस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोइए अप्पडिवाई नाणदंसणे हुत्था, तए णं समणे भगवं महावीरे तेणं अणुत्तरेणं आहोइएणं नाणदंसणेणं अप्पणो निक्खमणकालं आभोएइ, आभोइत्ता चिच्चा हिरण्णं, चिचा सुवण्णं, चिचा धणं , चिया रजें, चिचा रटुं, एवं बलं वाहणं कोसं कोट्ठागारं, चिचा पुरं, चिचा अंतेउरं, चिचा जणवयं, चिचा विपुल-धण-कणग-रयण-मणि-मोत्तिय-संख-सिल-प्पवालरत्तरयणमाइअं संतसारसावइज़, विच्छड्डइत्ता विगोवइत्ता दाणं दायारेहिं परिभाइत्ता दाणं दाइयाणं परिभाइता ॥११॥ તીર્થ પ્રવર્તાવવાના જ છે, પણ આ વિનંતી એમના ગૌરવરૂપ છે, અને વિનયરૂપ છે.)
સૂત્ર ૧૧૧) તેથી ઇષ્ટ, કલ્યાણપ્રદ ગુણયુક્ત વગેરે ઉત્તમ વાણીથી નિરંતર ‘જય પામો, સમૃદ્ધિ પામો’ વગેરે સ્તુતિ કરવાપૂર્વક તેઓએ પ્રભુને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સર્વજનોના હિતકર-કલ્યાણપ્રદ એવું ધર્મતીર્થ પ્રવર્તાવવા પ્રાર્થના કરી.
સૂત્ર ૧૧૨) પ્રભુએ પણ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી “દીક્ષા લેવાનો કાળ પાક્યો છે.” એમ જાણી ધન, ધાન્ય, આભૂષણ, નગર અને અંતઃપુર વગેરેનો ત્યાગ કર્યો. યાચકોને, સ્વજન-સંબંધીઓને, નોકર-ચાકરોને તથા ગોત્રીઓ વગેરે સૌને યથાયોગ્ય જે જેટલું જેને આપવાયોગ્ય હતું, તેટલું તેઓને ‘આ ધનવગેરે ચંચળ હોવાથી ઉપાદેય નથી’ એમ કહેવાપૂર્વક આપી પ્રસન્ન કર્યા.
|| १५९
n
ationematica
For Pre & Personal Use Only