________________
१०९. समणस्स णं भगवओ महावीरस्स पिआ कासवगुत्ते णं, तस्स णं तओ नामधिज्जा एवमाहिज्जेति, तंजहा-सिद्धत्थे इवा, सिजसे इवा, जसस इवा ।। समणस्स णं भगवओ महावीरस्स माया वासिट्ठसगुत्तेणं, तीसे तओ नामधिज्जा एवमाहिजंति, तं जहा-तिसला इ वा, विदेहदिन्ना इवा, पीइकारिणी इवा " समणस्स णं भगवओ महावीरस्स पित्तिज्जे सुपासे, जिढे भाया नंदिवद्धणे, भगिणी सुदंसणा, भारिया जसोया कोडिण्णा गुत्तेणं । समणस्स णं भगवआ महावीरस्स धूआ कासवगुत्तेणं, तीसे दो नामधिज्जा एवमाहिचंति, तं जहा-अणोजा इवा, पियदसणा इ वा । समणस्स णं भगवओ महावीरस्स नतुई कासवगुत्तेणं, तीसे णं दो नामधिज्जा एवमाहिजंति, तं जहा-सेसवई इ वा जसवई इ वा ।।१०९।। - ११०. समणे भगवं महावीरे दक्खे दक्खपइन्ने पडिरूवे आलीणे भद्दए विणीए णाए णायपुत्ते णायकुलचंदे विदेहे विदेहदिन्ने विदेहजचे विदेहसूकुमाले
सिाइ विदेहंसि कट्ठ अम्मापिऊहिं देवत्तगएहिं गुरुमहत्तरएहिं अब्भणुण्णाए समत्तपइन्ने पुणरवि लोअंतिएहिं जीयकप्पिएहिं देवेहिं ताहिं इवाहिं जाव वग्गूहि अणवरयं अभिनंदमाणा य अभिथव्वमाणा य एवं वयासी ॥११० મારતા, ૨વિદેદિતા, ૩ પ્રીતિકારિણી-એમ ત્રણ નામ હતાં. પ્રભુના કાકા સુપાર્શ્વ, ભાઈ નંદિવર્ધન, બહેન સુદર્શના અને પત્ની યશોદા-એમ નામો હતાં.
કાડજ્યગોત્રી હતી. પુત્રીના અણોદ્ધા અને પ્રિયદર્શના એમ બે નામ હતાં. દોહિત્રી કાશ્યપગોત્રી હતી અને તેનાં શેષવતી, યશસ્વતી એમ બે નામ હતાં.
સૂત્ર ૧૧૦) પ્રભુ બધી કળામાં કુશળ, દેઢ પ્રતિજ્ઞાપાલક, રૂપવંત, સરળ, વિનીત અને વિશિષ્ટ સર્વ ગુણોથી પ્રસિદ્ધ હતા; કુળમાં ચંદ્રતુલ્ય હતા; પહેલું સાયણ અને પહેલું સંસ્થાન હોવાથી શરીર ઘણું શ્રેષ્ઠ હતું; તેમજ ઘરવાસમાં કોમળ છતાં દીક્ષામાં કઠોર-સાત્ત્વિક હતા. આવા અનંત ગુણનિધાન પ્રભુને એઠાવીશ વર્ષ થયાં ત્યારે માતા-પિતા કાળ કરીને શ્રી આવશ્યકગ્રંથના મતે ચોથાને શ્રી આચારાંગના મતે બારમા દેવલોકમાં ગયાં. તે પછી પ્રભુએ પોતે ગર્ભમાં | ૧૫૩