________________
१०५. जिमिअ-भुत्तुत्तरागयावि अ ण समाणा आयता चोक्खा परमसुइभूया तं मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणं नायए खत्तिए य विउलेणं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेंति संमाणेति, सक्कारित्ता संमाणित्ता तस्सेव मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणस्स नायाण खत्तियाण य पुरओ एवं वयासी ॥१०५॥ १०६. पुदिपिय णं देवाणुप्पिया ! अम्हं एयंसि दारगंसि गन्भं वकंतंसि समाणंसि इमे एयारूवे अभत्थिए चिंतिए जाव समुप्पज्जित्था, जप्पभिइं च णं अम्हं एस दारए कुच्छिंसि गब्भत्ताए वक्कंते, तप्पभिइं च णं अम्हे हिरण्णेणं वड्डामो, सुवण्णेणं धणेणं धन्नेणं रजेणं जाव सावइज्जेणं पीइसक्कारेणं अईव अईव अभिवड्डामो, सामंतरायाणो वसमागया अ ॥१०६॥ १०७. तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स इमं एयाणुरूवं गुण्णं गुणनिप्फण्णं नामधिज्जं करिस्सामो वद्धमाणु त्ति, ता अम्हं अज्ज मणोरहसंपत्ती जाया, तं होउणं अम्हं कुमारे 'वद्धमाणे नामेणं ॥१०॥ વિધિ ચાલુ થયો.) છઠ્ઠા દિવસે ધર્મજાગરિકા કરી.
જન્મસંબંધી અશુચિ નિવારણના અગ્યાર દિવસ પૂરા થયા બાદ બારમે દિવસે પ્રભુના માતા-પિતાએ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ-એમ ચારેય પ્રકારનાં વિવિધ ઉત્તમ ભોજન તૈયાર કરાવ્યાં. મિત્રો, જ્ઞાતિના લોકો, પુત્રોવગેરે પરિવાર, સ્વજનો, વેવાઈઓ, નોકર-ચાકરો, ક્ષત્રિયોવગેરેને જમવા પધારવાનું આમંત્રણ આપ્યું. સિદ્ધાર્થરાજા અને ત્રિશલા રાણીએ સ્નાનાદિ મંગલ કરી ઉત્તમ વસ્ત્રો પહેરી ભોજન સમયે એ બધાની સાથે ભોજન કર્યું અને કરાવ્યું.
સૂત્ર ૧૦૫+૧૦૬+૧૦૭) એમ પ્રેમપૂર્વક પ્રીતિભોજન કરી-કરાવી પુષ્પ-વસ્ત્રાદિ વિવિધ વસ્તુઓથી સૌનો યથાયોગ્ય સત્કાર-સન્માન કરી સિદ્ધાર્થ રાજાએ કહ્યું- હેદેવાનુપ્રિયો! અમારો આ પુત્રજ્યારથી ગર્ભમાં આવ્યો, ત્યારથી અમે સુવર્ણાદિથી, ધન-ધાન્યાદિથી, રાજ્ય-સેનાદિથી અને પ્રીતિ-સત્કારવગેરેથી || ૧૫૧
dan Education Interational
For Private & Fersonal Use Only
___www.jainelibrary.org