________________
१०४. तए णं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेंति, तइए दिवसे चंदसूरदंसणिों करेंति, छठे दिवसे धम्मजागरियं जागरेंति, एकारसमे दिवसे विइक्कंते, निव्वत्तिए असुइ-जम्मकम्म-करणे, संपत्ते बारसाहे दिवसे, विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेंति, उवक्खडावित्ता मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणं नायए खत्तिए अ आमंतेइ, आमंतित्ता तओ पच्छा ण्हाया कयबलिकम्मा, कयकोउय-मंगल-पायच्छित्ता सुद्धप्पावेसाई मंगलाई, पवराई, वत्थाई परिहिया, अप्पमहग्घा-भरणालंकिय-सरीरा, भोअणवेलाए भोअणमंडवंसि सुहासणवरगया तेणं मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणेणं नाएहिं खत्तिएहिं सद्धिं तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा विसाएमाणा परिभुजेमाणा परिभाएमाणा एवं वा विहरंति ॥१०४।।
સૂત્ર ૧૦૪) મહોત્સવના પ્રથમ દિવસથી જ જકાતમાફીવગેરે શરુ થયા.
ત્રીજા દિવસે ગૃહસ્થ ગુરુએ (=પવિત્ર વિધિકારક) અરિહંત પ્રતિમાની સામે ચાંદીના ચંદ્રની સ્થાપના કરાવી. પૂજાવગેરે કરાવી પછી સ્નાનાદિથી પવિત્ર થયેલા માતા અને બાળકને આકાશમાં ચંદ્રનો ઉદય થયો ત્યારે સાક્ષાત્ ચંદ્રના દર્શન કરાવ્યા અને તે વખતે ચંદ્રને પ્રસન્ન કરવાનો મંત્ર બોલ્યા કે અચંદ્રોસિ નિશાકરોતિ નક્ષત્રપતિરસિ સુધાકરોસિ ઔષધિગર્ભોસિઅસ્ય કુલસ્ય વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા. પછી પુત્ર અને માતા એ ગુરુને નમ્યા. ગુએ આશીર્વાદ આપ્યા કે પ્રસન્નચન્દ્ર તમારા કુળની સતત વૃદ્ધિ કરો!વગેરે. સૂર્યદર્શન માટે પણ એ જ વિધિ સમજવો. માત્ર સૂર્યમૂર્તિ સુવર્ણનીકે તાંબાની હોય, પછી સૂર્યની સ્તુતિનો પણ મંત્ર બોલ્યા કે ઓ અઈ સૂર્યોસિ દિનકરોસિ તમોપહોસિ સહસ્ત્રકિરણોસિ જગચ્ચક્ષુરસિ પ્રસીદ અને આશીર્વાદ આપ્યા કે
જગતનો નેત્ર આસૂર્યમાતા-પુત્ર ઉભયનું મંગલકરો.” પછી માતા-પુત્રેતે ગૃહસ્થગુરુને નમસ્કાર કર્યા. (પછીથી ચન્દ્ર-સૂર્યનાસ્થાને અરિસો બતાવવાનો || ૧૫૦
dan Education Intematonal
For Private Personal Use Only
www.
library