________________
९९. तए णं से सिद्धत्थे खत्तिए भवणवइ-वाण-मंतर-जोइस-वेमाणिएहिं देवेहिं तित्थयर-जम्मणाभिसेय-महिमाए कयाए समाणीए पचूसकालसमयंसि नगरगुत्तिए सद्दावेइ, सद्दावित्ता एवं वयासी ॥१९॥
१००. खिप्पामेव भो देवाणुप्पिया ! खत्तियकुंडग्गामे नयरे चारगसोहणं करेह, करित्ता माणुम्माण-वद्धणं करेह, करित्ता कुंडपुरं नयरं सर्भितरबाहिरियं आसिअ-संमजिओ-वलितं सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह-महापहपहेसु सित्तसुइसंमट्ठ-रत्यंत-रावण-वीहियं, मंचाइमंचकलियं, नाणाविह-रागभूसिअ-ज्झय-पडागमंडियं, लाउल्लोइय-महियं, गोसीस-सरस-रत्तचंदण-दद्दर-दिन्नपंचंगुलितलं, उवचिय-चंदणकलसं, चंदणघड-सुकयतोरण-पडिदुवार-देसभागं, आसत्तोसत्त-विपुलवट्ट-वग्धारिय-मल्ल-दाम-कलावं, पंचवण्ण-सरस-सुरहि-मुक्क-पुप्फ-पुंजोवयार -कलियं, कालागरु-पवरकुंदुरुक्क-तुरुक्क-डझंत-धूव-मघमघंत-गंधुद्धयाभिरामं, सुगंधवरगंधियं, गंधवट्टिभूयं, नङ-नट्टग-जल्ल-मल्ल-मुट्ठियवेलंबग-पवग -कहग-पाढग-लासग-आरक्खग-लंख-मंख-तूणइल्ल-तुंबवीणिय-अणेग-तालायराणुचरियं करेह, कारवेह, करित्ता कारवित्ता य
સૂત્ર ૯૯) એ અવસરે પ્રિયંવદા નામની દાસીએ સિદ્ધાર્થ રાજાને પુત્રજન્મની વધામણી આપી. તે સાંભળી અતિ પ્રસન્ન થયેલા સિદ્ધાર્થ રાજા હર્ષથી ગદ્ગદ્ થયા, રોમરાજી વિકસિત થઈ તથા વધામણીના સમાચાર આપવાની ખુશાલીમાં મુગટ સિવાય શરીરપરના ઘણા મૂલ્યવાળા બધા અલંકારો એ પ્રિયંવદા દાસીને ભેટમાં આપી દીધા. તથા તેનું મસ્તક ધોવડાવી દાસીપણાથી મુક્ત કરી. (આપણામાં પણ જો પ્રભુભક્તિનો વાસ થાય, તો વિષયોના અને જગતના દાસ પણામાંથી કાયમી છુટકારો થાય.)
પછી પ્રભાતે શ્રી સિદ્ધાર્થ રાજાએ કોટવાળોને બોલાવી આદેશ કર્યો -
11४७
dalin Education Mematical
For Private & Fersonal Use Only
www.jainelibrary.oro