SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ९५. तए ण सा तिसला खत्तिआणी व्हाया कय-बलिकम्मा कय-कोउय-मंगल-पायच्छिता जाव सव्वालंकार-विभूसिया त गभ नाइसीएहि, नाइउण्हेहिं, नाइतित्तेहिं, नाइकडुएहि, नाइकसाइएहिं, नाइअंबिलेहि, नाइमहुरेहिं, नाइनिहिं, नाइलुक्खेहि, नाइउल्लेहि, नाइसुक्केहिं, सव्वत्तुभयमाणसुहेहिं, भोयणाच्छायणगंधमल्लेहिं, ववगय-रोग-सोग-मोह-भय-परिस्समा सा जं तस्स गब्भस्स हिअंमिश्र पत्थं गडभपोसणं तं देसे य काले य आहारमाहारेमाणी विवित्त-मउएहिं सयणासणेहिं पइरिक्कसुहाए मणाणुकूलाए विहारभूमीए पसत्थ-दोहला, संपुण्ण-दोहला, संमाणिय-दोहला, અવિનાળિય-વોરા, વચ્છિન્ન-હોદા, વળીય-તોફા, સુહંસુડે ગાડુ, જય, વિડ, નિરી, તુય, વિદર, સુહંસુડે તે રવા II૧૬IL. કરી રહ્યો હતો. એ માસ્ટરે એને કહ્યું- તમે આ અડધો કીલો વજનની પ્લેટ લઈ કસરત કરો. પેલાએ કહ્યું- તમે આ ૫૦ કીલોવાળી લો છો, ને મને આવી હલકી લેવાની કહો છો.. નહીં, હું પણ ૫૦ કીલોની પ્લેટ જ લઈશ ... લીધી.. પેચુટી ખસી ગઈ. પ્લેટ પગપર પડી... પગ ભાંગી ગયો. હોસ્પિટલમાં દાખલ કર્યો. બે મહીને ઘરે આવ્યો. મિત્ર મળવા આવ્યો, પૂછયુંતમે બે મહીના પહેલા કસરત ચાલુ કરવાના હતા. તો એનું શું થયું? કેટલા દિવસ ગયા? એણે કહ્યું- એક દિવસ અખાડામાં ગયો... બાકીના હોસ્પિટલમાં... વાત આ છે, ભગવાન કરે એમ નહીં, કહે એમ કરવાનું છે.) પ્રભુએ વિચાર્યું કે - ગર્ભમાં છતાં માતાનો આવો સ્નેહ છે, તો જન્મ પછી તે ઘણો વધી જશે. માટે માતાને દુઃખ ન થાય અને બીજાઓ પણ માતા ઉપર બહુમાન કરે, એ ઉદ્દેશથી પ્રભુએ અભિગ્રહ કર્યો. કહ્યું છે કે-પશુઓને માતાનો સંબંધ જ્યાં સુધી સ્તનપાન કરે ત્યાં સુધી, અધમ મનુષ્યોને જ્યાં સુધી ન પરણે ત્યાં સુધી અને વિમધ્યમ પુરુષોને ઘરના કાર્યો થાય ત્યાં સુધી સંબંધ હોય છે. ઉત્તમ પુરુષો તો જીવતાં સુધી તીર્થની જેમ માતાની સેવા કરે છે. ૧૩૪ dan Education intematonal For Private & Fersonal Use Only www relibrary
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy