________________
હયા.
(૪)]
९३. तए णं से समणे भगवं महावीरे माऊए अयमेयारूवं अभत्थियं पत्थियं मणोगयं संकप्पं समुप्पन्नं वियाणित्ता एगदेसेणं एयइ, तए णं सा तिसला खत्तिआणी हट्टतुट्ठा जाव हिअया एवं वयासी ॥९३॥
९४. नो खलु मे गडभे हडे जाव नो गलिए, एस मे गम्भे पुविं नो एयइ, इयाणि एयइ त्ति कटु हट्ट तुट्ठ जाव एवं विहरइ, तए णं समणे भगवं महावीरे गब्भत्थे चेव इमेयारूवं अभिग्गहं अभिगिण्हइ-नो खलु मे कप्पइ अम्मापिऊहिं जीवंतेहिं मुंडे भवित्ता अगाराओ अणगारिअं पव्वइत्तए ॥९४|| ચિન્તામય બની ગયું. તેથી -
સર્વ ગીત-નૃત્યાદિ બંધ થયાં અને સિદ્ધાર્થ રાજા વગેરે સકળ પરિવાર સહિત બધા લોકો શોકમગ્ન બન્યા.
સૂત્ર ૯૩) તે વખતે ગર્ભમાં રહેલા પ્રભુએ અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો અને આ સઘળો વ્યતિકર જાણી વિચાર્યું-શું કરીએ ? કોને કહીએ? મોહની ગતિ જ આવી છે. “દુષ' ધાતુનો ગુણ કરતાં જેમ “દોષ’ શબ્દ બને, તેમ મેં માતાના હિત માટે કર્યું, તે તેઓને દોષ માટે થયું. ભાવિ-કલિકાલનું આ લક્ષણ છે-જેમ નાળિયેરના પાણીમાં નાખેલું કપૂર પીનારનું મરણ નીપજાવે, તેમ પાંચમાં આરામાં જીવોને ગુણો દોષકારક થશે... (ભાગવત સપ્તાહ પૂરી થઈ. યજમાને ગોરને દક્ષિણારૂપે પંચ હજાર રૂા. જાહેર કર્યા. પ્રસન્ન થયેલાગોરે આશીર્વાદ આપ્યા-તારો ધંધો બમણો થાવ. આ સાંભળી સમસ્ત શ્રોતાગણ સ્તબ્ધ થયો. પછી કોઈએ એક પૈસો લખાવ્યો નહીં. ગોરે આમ થવા માટે તપાસ કરી. લોકોએ કહ્યું- તમે યજમાનને જે આશીર્વાદ આપ્યા, તેની આ મોકાણ છે. ગોરે પૂછ્યું- કેમ? લોકોએ કહ્યું- યજમાનનો ધંધો સ્મશાનની સામગ્રી વેંચવાનો છે. એનો ધંધો બમણો થાય, એનો અર્થ એ જ ને કે અમે બધા મરવા માંડીએ ! બિચારો ગોર, આપવા ગયો આશીર્વાદ ને થઈ ગયો અભિશાપ. જન્મથી જૈનધર્મના સંસ્કાર મળે એ માટે પૂર્વાચાર્યોએ જૈનકુળોની સ્થાપના કરી. હવે તમે જૈનતરીકે ઓળખાવ અને પછી અનીતિ-લબાડી-ઉંધા ચત્તા-જાહેરમાં રાત્રિભોજનવગેરે કરો ને લોકો કહે કે “આ જૈન આવું કરે છે ત્યારે અમને લાગે છે
તમાટે કર્યું તે તેઓને દોષ માટે થાય
પંચ હજાર જાહેર કર્યા વગર પીનારનું મરણ નીપજાવે, તેમ પાચન
| ૧૩૧
inbrary.org
Gain Education intematon