________________
७९. से वि य णं दारए उम्मुक्क-बालभावे विण्णाय-परिणयमित्ते जोव्वण-गमणुपत्ते सूरे वीरे विक्कंते विच्छिन्न-विपुल-बलवाहणे चाउरंत-चक्कवट्टी रज्जवई राया भविस्सइ, जिणे वा तेलुक्कनायगे धम्मवर-चाउरंतचक्कवट्टी ॥७९||
८०. तं उराला णं देवाणुप्पिया ! तिसलाए खत्तिआणीए सुमिणा दिट्ठा, जाव आरुग्ग-तुट्ठि-दीहाउ-कल्लाण-मंगल-कारगा णं देवाणुप्पिया ! तिसलाए खत्तिआणीए सुमिणा दिट्ठा ॥८०|| રૂપવાન થશે.
' સૂત્ર ૭૯) આ બાળક પણ બાળવયમાંથી તરુણ અવસ્થામાં પ્રવેશ કરશે, ત્યારે વિજ્ઞાનનો પરિપક્વ જ્ઞાતા હશે. અને યુવાનીમાં પ્રવેશશે, ત્યારે શૂર, વીર, વિક્રમી, વિસ્તૃત-વિશાળ સેના-વાહનવાળો ચતુરંત ચક્રવર્તી રાજા થશે અથવા ત્રણલોકનાયક ધર્મચક્રવર્તી-તીર્થકર થશે.
સૂત્ર ૮૦) તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર, યાવત્ આરોગ્ય, તુષ્ટિ તથા દીર્ધાયુષ્યકારી, કલ્યાણ-મંગલકારી સપનાઓ જોયા છે. ભગવાન જિન થશે, એ અપેક્ષીને દરેક સપનાનું અલગ-અલગ ફળ આ હશે (૧) ચાર દાંતવાળો હાથી જોયો, તેથી પ્રભુ ચાર પ્રકારનો ધર્મ કહેશે. (૨) વૃષભબળદ જોયો, તેથી પ્રભુ ભરતક્ષેત્રમાં બોધિ બીજ વાવશે. (૩) સિંહ જોયો- તેથી પ્રભુ મદન-કામવાસના આદિ દુષ્ટ હાથીઓથી ત્રાસ પામતા ભવ્યજીવોરૂપી વનનું રક્ષણ કરશે. (૪) લક્ષ્મી જોઈ- તેથી પ્રભુ વાર્ષિક દાન-સંવત્સરી દાન આપશે અને તીર્થકર લક્ષ્મીના ભોક્તા થશે. (૫) ફૂલની માળા જોઈ- ભગવાન ત્રણ જગતને મસ્તકે ધારણ કરવા યોગ્ય બનશે. (૬) ચંદ્ર દર્શનનું ફળ- ભગવાન સમગ્ર પૃથ્વીને આનંદદાતા બનશે. (૭) સૂર્ય જોયો- ભગવાન ભામંડલ નામના પ્રાતિહાર્યથી યુક્ત થશે. (૮) ધ્વજ દર્શન- ભગવાન ધર્મધ્વજ (=મહેન્દ્ર ધ્વજ) થી યુક્ત થશે. (૯) કળશ જોયો- ભગવાન ધર્મરૂપી મહેલના શિખરે બિરાજમાન || ૧૨૩
Gain Education Intemato
W
ielbary ID