________________
હ્યા.
(૪)
७८. इमे यणं देवाणुप्पि ! तिसलाए खत्तिआणीए चउद्दस महासुमिणा दिट्ठा-तं उराला णं देवाणुप्पिआ ! तिसलाए खत्तिआणीए सुमिणा दिट्ठा, जाव मंगल्लकारगाणं देवाणुप्पिआ ! तिसलाए खत्तिआणीए सुमिणा दिट्ठा, तं जहा-अत्थलाभो देवाणुप्पिआ ! भोगलाभो देवाणुप्पिआ ! पुत्तलाभो देवाप्पि ! सुक्खलाभो देवाणुप्पिआ ! रज्जलाभो देवाणुप्पिआ ! एवं खलु देवाणुप्पिआ ! तिसला खत्तिआणी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धमाणं इंदियाणं विक्कताणं तुम्हं कुलकेउं कुलदीवं कुलपव्वयं कुलवडिंसयं कुलतिलयं कुलकित्तिकरं कुलवित्तिकरं कुलदिणयरं कुलाधारं कुलनंदिकरं कुलजसकरं कुलपायवं कुलतंतु-संताण- विवद्वणकरं सुकुमाल - पाणिपायं अहीण-पडिपुण्ण-पंचिंदियसरीरं लक्खणवंजण - गुणोववेयं माणुम्माणप्पमाणपडिपुण्ण-सुजाय-सव्वंग - सुंदरंगं ससि - सोमागारं कंतं पियदंसणं सुरूवं दास्यं पयाहिसि ॥७८॥
આવે છે, ત્યારે આ ચૌદમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન જોઈને જાગે છે. (એ સિવાય પણ બીજા પણ તે-તે મહાપુરુષો ગર્ભમાં આવે, ત્યારે માતાને તેવા-તેવા સારા સપનાઓ આવે છે, જેમ કે જંબૂસ્વામી ગર્ભમાં આવ્યા, ત્યારે તેમના માતાજીએ જંબૂવૃક્ષ સપનામાં જોયુ હતું. એ જ રીતે દુષ્ટ જીવ ગર્ભમાં આવે, ત્યારે ભયંકર કોટિના દુઃસ્વપ્નો તેમના માતાને આવતા હોય છે.)
સૂત્ર ૭૮) હે દેવાનુપ્રિય ! આ ત્રિશલા ક્ષત્રિયાણીએ જે ચૌદ મહાસ્વપ્નો જોયા, તે ઉદાર, મંગલકારક સપનાઓ છે, એ સપનાઓના ફળરૂપે હે દેવાનુપ્રિય! તમને ભોગ, પુત્ર, સુખ અને રાજ્યનો લાભ થશે. ત્રિશલા ક્ષત્રિયાણી નવ મહીના અને સાડા સાત દિવસ પસાર થયે તમારા કુલમાટે ધ્વજ, દીપ, પર્વત, મુગટ, તિલક, કીર્તિકર, વૃત્તિકર, સૂર્ય, આધાર, નંદિકર, યશસ્કર, વૃક્ષ, અને સંતાન પરંપરાના વર્ધક પુત્રને જન્મ આપશે. તેના હાથ-પગ સુકોમળ હશે. તે પુત્ર પાંચ ઇંદ્રિય, લક્ષણ, વ્યંજન, માન, ઉન્માન, અને પ્રમાણ આ બધાથી પરિપૂર્ણ થશે. સર્વાંગ સુંદર થશે, ચંદ્ર જેવા સૌમ્ય આકારવાળો થશે. કાંત, પ્રિયદર્શન અને
For Private & Personal Use Only
Jain Education International
૧૨૨
WikiEkTelbrary D