________________
ક્યા.
(૪)
७३. एवं खलु देवाणुप्पि ! अम्हं सुमिणसत्थे बायालीसं सुमिणा तीसं महासुमिणा बावत्तरिं सव्वसुमिणा दिट्ठा, तत्थ णं देवाणुप्पिआ ! अरहंतमायरो वा चक्कवट्टिमायरो वा अरहंतंसि वा चक्कहरंसि वा गब्भं (ग्रं०४००) वक्कममाणंसि एएसिं तीसाए महासुमिणाणं इमे चउद्दस महासुमिणे पासित्ताणं पडिबुज्झति ॥७३॥ ७४. तं जहा गयवसह० गाहा ॥७४॥ ७५. वासुदेवमायरो वा वासुदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चउद्दसहं महासुमिणाणं अण्णयरे सत्त महासुमिणे पासित्ता णं पडिबुज्झति ॥७५॥ ७६. बलदेवमायरो वा बलदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चउद्दसण्हं महासुमिणाणं अण्णयरे चत्तारि महासुमिणे पासित्ता णं पडिबुज्झति ॥ ७६ ॥ ७७. मंडलियमायरो वा मंडलियंसि गन्भं वक्कममाणंसि एएसिं चउद्दसण्हं महासुमिणाणं अण्णयरं एगं महासुमिणं पासित्ता णं पडिबुज्झति ॥७७॥
તો તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. એ જ રીતે સ્ત્રી કે પુરુષ સપનામાં લોખંડ, તાંબુ, સીસું વગેરેના ઢગલા જુએ અને તેનાપર પોતાને ચઢેલા જુએ, તો બે ભવે મોક્ષ પામે... (ભગવતી સૂત્ર)
સૂત્ર૭૩+૭૪+૭૫+૭૬+૭૭) સ્વપ્નલક્ષણ પાઠકોએ આ રીતે સપનાઓઅંગે સામાન્ય વાત કર્યા પછી કહ્યું – હે દેવાનુપ્રિય ! અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સામાન્ય ફળવાળા સ્વપ્ના અને ત્રીસ ઉત્તમ ફળદાયક મહાસ્વપ્નાઓ એમ કુલ બોંતેર સપનાઓની વાત કરી છે. એમાં તીર્થંકર કે ચક્રવર્તી બનનારો જીવ જ્યારે માતાની કુક્ષિમાં આવે છે, ત્યારે તીર્થંકરમાતા કે ચક્રવર્તીમાતા ગજ... વૃષભવગેરે ચૌદ મહાસપનાઓ જોઈને જાગે છે. વાસુદેવ બનનારો જીવ માતાની કુક્ષિમાં આવે છે, ત્યારે એ વાસુદેવમાતા આ ચૌદમાંથી કોઈપણ સાત સ્વપ્ના જોઈ જાગે છે. (આ જ વાત પ્રતિવાસુદેવ અંગે પણ સમજવી.) બળદેવનો જીવ માતાની કુક્ષિમાં આવે છે, ત્યારે બળદેવની માતા આ ચૌદમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્નો જોઈ જાગે છે, ભવિષ્યમાં મોટા રાજા બનનારની માતા એ જીવ ગર્ભમાં
For Private & Personal Use Only
Jain Education International
૧૨૧
janelibrary.org