SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યા. (૪) ७०. एवं खलु देवाणुप्पिया ! अज्ज तिसला खत्तिआणी तंसि तारिसगंसि जाव सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे एआरूवे उराले चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा ॥७०॥ ७१. तं जहा-गयवसह० गाहा, तं एएसिं चउद्दसण्हं महासुमिणाणं देवाणुप्पिआ ! उरालाणं के मन्ने कल्ला फलवित्तिविसेसे भविस्सइ ? ||७१|| ७२. तए णं ते सुमिणलक्खण - पाढगा सिद्धत्थस्स खत्तियस्स अंतिए एयमहं सुच्चा निसम्म हट्ठतुट्ट जाव हिअया ते सुमिणे सम्मं ओगिण्हंति, ओगिण्हिता ईहं अणुपविसंति, अणुपविसित्ता अन्नमन्नेणं सद्धिं संचालेंति, संचालित्ता तेसिं सुमिणाणं लद्धट्ठा गहियट्ठा पुच्छिअट्ठा विणिच्छियट्ठा अहिगयट्ठा सिद्धत्थस्सरण्णो पुरओ सुमिणसत्थाइं उच्चारेमाणा उच्चारेमाणा सिद्धत्थं खत्तियं एवं वयासी ॥७२॥ શ્રીફળવગેરે ફળોથી હાથનો ખોબો ભર્યો. કહ્યું છે કે (૧) રાજા (૨) ભગવાન અને (૩) ગુરુના દર્શન કદી ખાલી હાથે કરવા નહીં (રાજાપાસે ખાલી હાથે જનારાનો નિગ્રહ થાય. દેવ-ગુરુપાસે ઉત્તમદ્રવ્યથી ભરેલા હાથે જનારો ઉત્તમ ભાવોથી ભરેલા હૈયે પાછો ફરે છે. ખાલી હાથે જનારો ખાલી હૈયે પાછો ફરે છે.) પણ નિમિત્તજ્ઞના દર્શન તો વિશેષથી ખાલી હાથે ન કરવા, કેમ કે તે ફળથી ફળનો આદેશ કરે છે. ખાલી હાથ જોઈ નિમિત્તજ્ઞ સ્વપ્નાદિના ફળ તુચ્છ બતાવી દે છે. (મૂળદેવ અને ભિખારીને એક સરખું સપનું આવેલું. પણ ભિખારીએ ભિખારીને એમ જ પૂછી લીધું, તો ભિખારીએ ફળ કહ્યું-ઘી-સાકરવાળો ખાખરો મળશે ! મૂળદેવ ફૂલથી ભરેલા હાથસાથે નિમિત્તજ્ઞપાસે ગયા, અને વિનયોપચારસાથે ફળ પૂછ્યું, તો નિમિત્તશે કહ્યું-સાત દિવસમાં રાજ્ય મળશે ! બંનેને કહેલા ફળમુજબ મળ્યું. કેટલો બધો ફરક પડી ગયો !) સૂત્ર ૭૦+૭૧) શ્રી સિદ્ધાર્થરાજાએ ફૂલ-ફળથી ભરેલા હાથે સ્વપ્નલક્ષણપાઠકોને પરમ વિનયભાવે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આજે મધ્યરાતે ત્રિશલા રાણી અર્ધજાગૃત અવસ્થામાં હાથી-વૃષભ વગેરે આ ચૌદ કલ્યાણકર મહાસ્વપ્નો જોઈ જાગ્યા... તો એ ચૌદ ઉદાર સ્વપ્નોના શું કલ્યાણકર લાભ હોઈ શકે છે ? અને For Private & Personal Use Only Jain Education International ૧૧૭ www.jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy