________________
L.
(૪)
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । સિદ્ધમ્ ।
વ્યાખ્યાન - ૪
નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિત્તું II
६८. तए णं ते सुविणलक्खण- पाढगा सिद्धत्थेणं रण्णा वंदिअ - पूइअ - सक्कारिअ - सम्माणिआ समाणा पत्तेअं पत्तेअं पुव्वण्णत्येसु भद्दाससु णिसीअंति ॥६८॥
६९. तए णं सिद्धत्थे खत्तिए तिसलं खत्तिआणि जवणिअंतरियं ठावेइ, ठावित्ता पुप्फ-फल- पडिपुण्ण हत्थे परेणं विणएणं ते सुविणलक्खणપાઢણ વૅ વયાસી ।।૬।।
સૂત્ર ૬૮) સ્વપ્નલક્ષણ પાઠકોએ શ્રીસિદ્ધાર્થરાજાને આશીર્વાદ આપ્યા. સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નલક્ષણપાઠકોને આવકાર આપ્યો તથા ગુણો ગાવારૂપે વંદન કર્યા, પુષ્પ અર્પણ કરવાદ્વારા પૂજન કર્યું, ફળ-વસ્ત્રો દેવાદ્વારા સત્કાર કર્યો અને ઊભા થવું, સામે આવવું, અભિવાદન કરવું વગેરે રૂપે સન્માન આપ્યું. પછી તેઓમાટે રાખેલા સિંહાસનોપર બેસવા વિનંતી કરી... તેઓ બેઠા.
Jain Education International
સૂત્ર ૬૯) એ પછી સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા રાણીને રાણીવાસમાંથી તેડાવી પરદા પાછળના ભદ્રાસનપર બેસાડ્યા. પછી સિદ્ધાર્થરાજાએ ફુલો અને
For Private & Personal Use Only
૧૧૬ jainelibrary.org