________________
ૐ
(૩)
(સાધુઓ જે ‘ધર્મલાભ’ આશીર્વાદ આપે છે, એ જ શ્રેષ્ઠ આશીર્વાદ છે, કેમ કે કોઈ પણ શુભનો લાભ થવો, એ શુભનું શુભરૂપે જ રહેવું, અને ઉત્તરોત્તર વધુ શુભ તરફ લઈ જવું, આ બધામાં મૂળ કારણ ધર્મ છે.)
વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિ ભગવંતોની મહતી કૃપાથી સમાપ્ત થયેલું આ ત્રીજું પ્રવચન તમારા સૌના હૃદયરૂપી નેત્રમાં સભ્યશ્રદ્ધાનું અમૃતાંજન બની સૌના નેત્રોને નિર્મળ કરનારું બનો...
પુરિમચરિમાણ કપ્પો મંગલં વન્દ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગહરાઇ થેરાવલી ચરિત્તું II
Jain Education International
For Private & Personal Use Only
૧૧૫ www.jainelibrary.org