________________
६६. पडिसुणित्ता सिद्धत्थस्स खत्तियस्स अंतिआओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता कुंडग्गामं नगरं मझ मज्झेणं जेणेव सुविणलक्खणपाढगाणं गेहाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सुविणलक्खण-पाढए सद्दावेंति ॥६६॥
બોલાવી લાવો. નિમિત્તના આ આઠ પ્રકારો કહ્યા છે.
(૧) સ્ત્રી – પુરુષોના નેત્રાદિ અંગ-ઉપાંગોના ફરકવાના બળે ભાવિ શુભાશુભ ભાવોનું જ્ઞાન કરાવતી અંગવિદ્યા. . (૨) જેના બળે વિવિધ સ્વપ્નોનાં ઉત્તમ -મધ્યમ - જઘન્ય ફળ સમજી શકાય, તે સ્વપ્નવિઘા. (૩) ચાષપક્ષી, દેવચકલી, કાગડો, ઘુવડ, શિયાળ વગેરેના શબ્દોના આધારે શુભાશુભ ભાવ સૂચવતી સ્વરવિવા. (૪) ભૂકમ્પ વગેરે સંબંધી વિજ્ઞાન ભૌમવિદ્યા. (૫) શરીર પરના મસા, તલ વગેરે જોઈને ભાવિભાવ બતાવતી વ્યંજનવિદ્યા. (૬) જેના બળે હાથ, પગ વગેરેની રેખાઓ દ્વારા ભાવી જાણી શકાય, તે સામુદ્રિક શાસ્ત્ર વગેરે લક્ષણવિદ્યા. (૭) જેના આધારે ઉલ્કાપાત વગેરેનાં ભાવિ ફળ જાણી શકાય, તે ઉત્પાતવિદ્યા. અને (૮) ગ્રહો, નક્ષત્ર વગેરે જ્યોતિષ્યક્રના ઉદય-અસ્ત વગેરેના આધારે શુભાશુભ ભાવો સમજાય, તે અન્તરિક્ષવિદ્યા.
| ૧૧૧
dan Education interational
For Private & Personal use only
WWW
by ID