________________
____५४. तं उराला णं तुमे ! जाव सुमिणा दिट्ठा, दुचंपि तचंपि अणुवूहइ । तए णं सा तिसला खत्तिआणी सिद्धत्थस्स रण्णो अंतिए एयमढें सुचा निसम्म हट्टतुट्ठा जाव हिअया करयल-परिग्गहियं दसनह सिरसावत्तं जाव मत्थए अंजलिं कट्ट एवं वयासी ॥५४॥ ५५. एवमेयं सामी ! तहमेयं सामी ! अवितहमेयं सामी ! असंदिरमेयं सामी ! इच्छिअमेयं सामी ! पडिच्छियमेयं सामी ! इच्छिअ-पडिच्छियमेयं-सामी ! सचे णं एसमढ़े-से जहेयं तुब्भे वयह त्ति कटु ते सुमिणे सम्म पडिच्छइ, पडिच्छित्ता सिद्धत्थेणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणिरयणभत्तिचित्ताओ भद्दासणाओ अब्भुट्टेइ, अब्भुतॄत्ता अतुरियमचवल-मसंभंताए अविलंबिआए रायहंससरिसीए गईए जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी ॥५५॥
થશે, પરાક્રમી થશે અને ઘણા મોટા સૈન્ય તથા વાહનોનો સ્વામી મોટો રાજાધિરાજ થશે.”
(ઋષભદત્ત બ્રાહ્મણ હતા, માટે તેમણે આજ સ્વપ્નોના ફળમાં વેદનો પારગામી થશે’ એમ કહેલું. સિદ્ધાર્થ ક્ષત્રિય રાજા હોવાથી મોટો રાજા થશે' એમ કહે છે. દરેક જણ પોતાના સ્થાનાદિને અનુરૂપ દ્રષ્ટિ ધરાવતા હોય છે. યુવાન સ્ત્રીનું અલંકારયુક્ત શબ જોઈ ચોરને ચોરીના, સોનીને દાગીનાની ડીઝાઈનનો, કામીને વાસનાનો અને સાધકને સંસારની અનિત્યતાના વિચાર આવ્યા. ચૂંટણીમાં એક પક્ષ હારી ગયો, ત્યારે વિદ્યાર્થીને મનતે પક્ષનાપાસ થયો, વેપારીને મનને પક્ષે દેવાળું ફક્યું, સુથાર કહે કે એ પક્ષ છોલાઈ ગયો, ઈલેકટ્રીશિયન કહે કે એ પક્ષનો
ક્યૂઝ ઉડી ગયો. સાઈકલવાળાના મતે એ પક્ષનું પંચર પડ્યું ને ધોબીને મન એ ધોવાઈ ગયો. આપણે જો દરેક સ્થળે કર્મસિદ્ધાંતને નજરમાં રાખીએ, તો આપણને દરેક સ્થળે કર્મની કરામત દેખાય અને તો રાગ-દ્વેષ થવાના બદલે સ્વસ્થ રહી શકીએ.)
સૂત્ર ૫૪+૫૫) માટે હે દેવાનુપ્રિયા ! તમે ઘણાં પ્રશસ્ત અને શ્રેષ્ઠ સ્વપ્નો જોયાં છે - એમ બે વાર - ત્રણ વાર પ્રશંસા કરે છે. ત્રિશલાદેવી પણ સિદ્ધાર્થરાજા પાસેથી આ સાંભળી હર્ષિત થયાં, તથા બે હાથથી મસ્તકે અંજલિ કરી કહ્યું – “હે સ્વામિન! આપે કહ્યું તે તેમ જ છે. યથાર્થ છે. નિઃસંદેહ છે. મેં પણ | ૧૦૪
dan Education interna anal
For Private & Fersonal Use Only
www.ebay.org