________________
५१. तए णं से सिद्धत्थे राया तिसलाए खत्तिआणीए अंतिए एअमटुं सुचा निसम्म हट्ठ तुट्ठ जाव हिअए धाराहय-नीव-सुरहि-कुसुम-चंचुमालइयरोमकूवे ते सुमिणे ओगिण्हइ, ओगिण्हित्ता ईहं अणुप्पविसइ, अणुप्पविसित्ता अप्पणो साहाविएणं मइपुव्वएणं बुद्धिविण्णाणेणं तेसिं सुमिणाणं अत्युग्गह करेइ, करित्ता तिसलं खत्तिआणिं ताहिं इटाहिं जाव मंगल्लाहिं मियमहुर-सस्सिरीयाहिं वग्गूहिं संलवमाणे संलवमाणे एवं वयासी ॥५१॥
५२. उराला णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठा, कल्लाणा णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठा, एवं सिवा, धन्ना, मंगला, सस्सिरीया, आरुग्ग-तुट्ठिदीहाउ-कल्लाण-(ग्रं.३००) मंगलकारगा णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठा, तं जहा-अत्थलाभो देवाणुप्पिए ! भोगलाभो देवाणुप्पिए ! पुत्तलाभो देवाणुप्पिए ! सुक्खलाभो देवाणुप्पिए ! रज्जलाभो देवाणुप्पिए ! एवं खलु तुमे देवाणुप्पिए ! नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं विइक्कंताणं अम्हं कुलकेउं, अम्हं कुलदीवं, कुलपव्वयं, कुलवडिंसयं, कुलतिलयं, कुलकित्तिकरं, कुलवित्तिकर, कुलदिणयरं, कुलाधारं, कुलणंदिकर, कुलजसकरं, कुलपायवं, कुलविवद्धणकर, सुकुमालपाणिपायं, अहीण-पडिपुण्ण-पंचिंदियसरीरं, लक्खण-वंजण-गुणोववेयं, माणुम्माण-प्पमाणपडिपुण्ण-सुजाय-सव्वंगसुंदरंगं, ससिसोमागारं, कंतं, पियदसणं, सुरूवं दारयं पयाहिसि ॥५२॥
સૂત્ર ૫૧) સિદ્ધાર્થ રાજા પણ ત્રિશલા ક્ષત્રિયાણીના મુખેથી આ સાંભળી ઘણા હર્ષિત થયા. વર્ષોથી જેમ કદમ્બવૃક્ષનું પુષ્પ ખીલે તેમ હર્ષથી તેમના શરીરે રોમરાજી વિકસિત થઈ. પછી સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નોને હૃદયમાં અવધારી તેના અર્થનો વિચાર કરવા લાગ્યા. પોતાની સાહજિક મતિ અને બુદ્ધિ વિજ્ઞાનથી સ્વપ્નોના અર્થનો નિર્ણય કર્યો. પછી ઇષ્ટ આદિ ગુણોવાળી ભાષાથી તેમણે ત્રિશલાદેવીને કહ્યું...
સૂત્ર ૫૨) હે દેવાનુપ્રિયા ! તમે જોયેલા સ્વપ્નો ઘણા જ શ્રેષ્ઠ, કલ્યાણકારી, ઉપદ્રવનાશક, ધનધાન્યની વૃદ્ધિ કરનારા, મંગલકારી અને શોભાયુક્ત છે. | ૧૦૨
Gain Education Intematonal
www.
elbaryo