________________
४७. इमे एयारिसे सुभे सोमे पियदंसणे सुरूवे सुमिणे दखूण सयणमज्झे पडिबुद्धा अरविंदलोयणा हरिसपुलइअंगी ।। एए चउदस सुविणे, सव्वा पासेई तित्थयरमाया । जं रयणिं वक्कमई, कुच्छिंसि महायसो अरिहा ||१||४७||
४८. तए णं सा तिसला खत्तिआणी इमे एआरूवे उराले चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठ-तुट्ठ-जाव-हिअया धाराहयकयंबपुप्फगं पिव समुस्ससिअ-रोमकूवा सुमिणुग्गहं करेइ, करित्ता सयणिज्जाओ अब्भुढेइ, अब्भुट्टित्ता पायपीढाओ पचोरुहइ, पचोरुहित्ता अतुरिय-मचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए जेणेव सयणिज्जे जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छइ उवागच्छिता सिद्धत्थं खत्तिअं ताहिं इट्ठाहिं, कंताहिं, पियाहिं, मणुण्णाहिं, मणामाहिं, उरालाहिं, कल्लाणाहिं, सिवाहिं, धन्नाहिं, मंगल्लाहिं, सस्सिरीयाहीं, हिअय-गमणिज्जाहिं, हिअयपल्हायणिजाहिं, मिउ-महुर-मंजुलाहिं, गिराहिं संलवमाणी संलवमाणी पडिबोहेइ ॥४८॥
દેખાય છે. તેની જ્વાળાઓ ઊંચે ઊંચે વધતી હોવાથી જાણે આકાશના કોઈ ભાગને બાળવા તે અગ્નિ પ્રયત્ન કરતો હોય, તેમ દેખાય છે. એવા અતિવેગથી વધતા, ચંચળ, નિધૂમ અગ્નિને ચૌદમાં સ્વપ્નમાં ત્રિશલાદેવીએ જોયો.
સૂત્ર ૪૭) એમ કલ્યાણકારી, કીર્તન કરવા યોગ્ય, જોતાં જ પ્રેમ ઉપજાવતા સુંદર સ્વપ્નો જોઈ ત્રિશલા ક્ષત્રિયાણી જાગ્યાં. તે વખતે સ્વપ્નો જોવાથી કમળ જેવી આંખોવાળી ત્રિશલામાતાની રોમરાજી હર્ષથી વિકસ્વર થઈ.
જે રાતે મહા યશસ્વી શ્રી તીર્થંકરદેવો માતાની કુખમાં આવે છે, તે રાતે તેઓની માતાઓ આ ચૌદ મહાસ્વપ્નોને જોઈ જાગે છે.
१००
FOTO Fere