SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪. તો પુણો તરુણ-સૂરમંડ-સમન્વ૬, વિશ્વમાનોમ, ૩ત્તમ-વંઘ-મહામણ-સમૂહ-વરતેવ-મસદક્સ-ખ્રિત-પૂર્વ, વાપથર-ઢંવમાન-મુત્તસમુa૮, ખત્યંત-રિવ્રુવા, ડુંડામા-સમ-તુરી-નર-મ-વિરા-વા-વિસર-અ-સરમ-વર-it-નરवणलय-पउमलय-भत्तिचित्तं, गंधव्वोपवज्जमाण-संपुण्णघोसं, निचं, सजलघण-विउलजलहर-गज्जिय-सदाणुणाइणा देवदुंदुहिमहारवेणं सयलमवि जीवलोअं पूरयंतं, कालागरु-पवरकुंदुरुक्क-तुरुक्क-डझंत-धूववासंग-उत्तम-मघमघंत-गंधुझुयाभिरामं, निघालोअं, सेअं, सेअप्पभं, सुरवराभिरामं, पिच्छइ सा साओवभोगं, वरविमाण-पुंडरीयं ॥१२॥४४॥ વિવિધ જાતિના જળચર જીવોની દોડાદોડીથી તથા પુચ્છોના પછાડવાથી જ્યાં ને ત્યાં કપૂર જેવું ઉજ્જવળ ફીણ પ્રગટી રહ્યું છે. ગંગા વગેરે મોટી નદીઓના આવતા પ્રવાહના વેગથી સંગમ સ્થાને તેનું જળ જગ્યાના અભાવે સંકડાઈને ઊંચે ઉછળી પાછું નીચે પડીને ત્યાં જ આવર્તમાં ગોળ ભમી રહ્યું છે. એથી જાણે સમુદ્ર ભમતો ન હોય? – એવો દેખાય છે. એમ મનોહર દશ્યવાળા ક્ષીરસાગરને શરદઋતુના ચન્દ્ર સમાન પ્રસન્ન મુખવાળી ત્રિશલાદેવીએ અગ્યારમાં સ્વપ્નમાં જોયો. - સૂત્ર૪૪) બારમા સ્વપ્નમાં શ્રેષ્ઠ પુંડરીક વિમાન જોયું. તેની કાંતિ નવા ઉગેલા સૂર્યના બિંબ જેવી લાલ-તેજસ્વી છે. તે દેદીપ્યમાન શોભાવાળું છે. ઉત્તમ સુવર્ણ અને વિવિધ રત્નોથી શોભતા શ્રેષ્ઠ એક હજાર ને આઠ થાંભલાઓથી શોભતું તે આકાશને પણ શોભાવે છે. અંદરના ભાગે સુવર્ણનાં પતરામાં લગાડેલા મોતીઓથી તે ઘણું દીપે છે. વળી તેમાં લટકાવેલી દિવ્ય પુષ્પમાળાઓ શોભે છે. વરુ, મૃગલાંઓ, વૃષભો, અશ્વો, મનુષ્યો, મગરો, પક્ષીઓ, સર્પો, કિન્નર દેવો, ગુરુ જાતિના મૃગો, અષ્ટાપદો, ચમરી ગાયો, સંસક્ત જાતિનાં જંગલી પશુઓ, હાથીઓ, અશોકલત્તાઓ વગેરેનાં વિવિધ શ્રેષ્ઠ ચિત્રોથી આશ્ચર્ય ઉપજાવતું આ વિમાન ગીત - વાજિંત્રોના શ્રેષ્ઠ નાદથી ગાજી રહ્યું છે અને મહા મેઘની ગર્જના તુલ્ય દેવદુન્દભિના નાદથી ગાજતું જાણે કે સમગ્રલોકને શબ્દમય બનાવી રહ્યું છે. વળી || ૯૮ Education emate
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy