________________
(૩)
४०. तओ पुणो जय-कणगलट्ठि-पइट्ठिों, समूह-नील-रत्त-पीय-सुक्किल-सुकुमालुल्लसिअ-मोरपिच्छ-कयमुद्धयं धयं अहिअ-सस्सिरीअं, फालिअ-संखंक-कुंद-दगरय-रयय-कलस-पंडुरेण मत्थयत्थेण सीहेण रायमाणेण रायमाणं भित्तुं गगणतलमंडलं चेव ववसिएणं पिच्छइ सिव-मउअमारुअ-लयाहय-कंपमाणं, अइप्पमाणं जणपिच्छणिज्जरूवं 1८||४||
४१. तओ पुणो जघकंचणुज्जलंत-रूवं, निम्मलजल-पुण्ण-मुत्तम, दिप्पमाणसोह, कमल-कलाव-परिरायमाणं, पडिपुण्ण-सव्वमंगलभेअसमागम, पवररयण-परिरायंत-कमलट्ठिअं, नयण-भूसणकर, पभासमाणं, सव्वओ चेव दीवयंतं, सोमलच्छीनिभेलणं, सव्वपाव-परिवजिअं, सुभं, भासुरं, सिरिवरं सव्वोउय-सुरभिकुसुम-आसत्तमल्लदाम पिच्छा सा रयय-पुण्णकलसं ।९।।४१॥ ૧૪૦૦, આસોમાં ૧૬૦૦, કારતકમાં ૧૧૦૦, માગસરમાં ૧૦૫૦, પોષમાં ૧૦૦૦, મહામાં ૧૧૦૦ અને ફાગણમાં ૧૦૫૦ કિરણોથી તપતો હોય
સૂત્ર ૪૦) આઠમાં સ્વપ્નમાં ધ્વજ જોયો. તેનો દંડ ઉત્તમ જાતિવંત સુવર્ણનો બનેલો છે. તેના ઉપર ટોચે રહેલાં ઘણાં નીલ, રાતાં,પીળા, ધોળા અને શ્યામ એમ પંચવર્ણી સુકુમાર મોરપીંછો એના શિખરપર માથામાં વાળની જેમ શોભે છે, અને વાયુથી ફરફર થાય છે. આ ધ્વજ સ્વયં પણ અતિ સુશોભિત છે. વળી તેના પટમાં સ્ફટિક, શંખ, અંતરત્ન, સફેદ ફૂલ, જલબિન્દુઓ અને રજતનો કળશ વગેરેની જેમ રંગે ઉજ્જવળ સિંહ ચીતરેલો છે. તે સિંહ પવનથી ઉડતા ધ્વજની સાથે એ રીતે ઉછળે છે કે જાણે આકાશને ભેદવામાટે ઉદ્યમ કરતો હોય, તેવો દેખાય છે. વળી મંદ મંદ વહેતા સુખાકારી પવનના યોગે તે ધ્વજ કંપે છે. ઉડે છે. તે પ્રમાણથી અતિમોટો અને મનુષ્યોને જોતાં જ આનંદ થાય તેવા મનોહર રૂપવાળો છે. ત્રિશલામાતાએ એવા ધ્વજને આઠમાં સ્વપ્નમાં જોયો.
૯૫ www.ebayorg
Gain Education thematical
For Private & Fergal Use Only