________________
૨૮. f = જોરવીર-પ-ર-ય-7-પંદુર, સુમ, દિય-નયન-, ડિપુws, તિમિર-નિર-ઘળાદિર-વિનિરિવાર, पमाणपक्खंत-रायलेह, कुमुअवण-विबोहगं, निसा-सोहगं, सुपरिमट्ठ-दप्पण-तलोवम, हंसपडुवण्णं, जोइसमुह-मंडगं, तमरिपुं, मयणसरापूर, समुद्ददगपूरगं, दुम्मणं जणं दइअवजिअं पाएहिं सोसयंतं, पुणो सोमचारुरूवं पिच्छइ सा गगणमंडल-विसाल-सोम-चंकम्ममाण-तिलयं, रोहिणिમrfeગય-વન, તેવી પુણવંä સમુન્નસંતં દ્દિારૂ૮ હોવાથી દશેય દિશાઓને સુગંધથી સુવાસિત કરે છે. તેની ગધથી આકર્ષાયેલા વિવિધ જાતિના ભ્રમરા - ભ્રમરીઓ વગેરેનો સમુદાય તેની ઉપર બેસીને આનંદમાં મસ્ત બનીને ગુંજારવ કરતા હોવાથી જાણે માળાગુંજારવ કરતી હોય તેવી દેખાય છે. ત્રિશલામાતાએ પાંચમાં સ્વપ્નમાં આવી મહામંગલકારી પુષ્પમાળા આકાશમાંથી ઉતરતી જોઈ.
સૂત્ર ૩૮) ત્રિશલામાતાએ છઠ્ઠા સ્વપ્નમાં ચન્દ્ર જોયો. તે રંગે ગાયનું દૂધ, પાણીના ટીપાઓ, રૂપાનો કળશ વગેરેના જેવો અતિ ઉજવળ છે, જોનારાના હદયને અને નેત્રોને આનંદકારી છે, વનની ગહરાઈમાંથી અંધકારને દૂર કરે છે, સર્વત્ર પ્રકાશ કરે છે, રાત્રિને શોભાવે છે, રાત્રે વિકસતા કુમુદપ્રકારના કમળોને વિકસિત કરે છે, પૂર્ણિમાનો હોવાથી સોળે કળાએ ખીલેલો છે, હંસના જેવો ઉજ્જવળ, નિર્મળ અરીસાની જેમ દીપતો, બીજા ગ્રહો, નક્ષત્રો વગેરે જ્યોતિષચક્રમાં મુખ્ય, સમુદ્રની વેલાને વધારતો આ ચંદ્ર કામદેવને બાણો પૂરા પાડે છે, અર્થાત્ વિરહી જનોને ચંદ્રના કિરણરૂપી બાણવડે કામદેવ પીડે છે. માટે કવિ ઉપાલંભ આપે છે – “હે!દુર્મતિ નિશાચર ચંદ્ર! તું તારાં કિરણો દ્વારા અવશ્ય વિરહી મનુષ્યોનું લોહી ચૂસે છે. જો એમ ન હોય, તો ઉદયવખતે તું લાલ અને તેઓ (વિરહી લોકો) શરીરથી સૂકાયેલાં કેમ હોય? વળી જાણે આકાશનું ચાલતું ફરતું તિલક હોય તેવો આ ચંદ્ર શોભે છે. વળી કવિઓની કલ્પના મુજબ આ ચંદ્ર રોહિણીનો વલભ છે.
dan Education International
For Private & Fersonel Use Only
www.albaryong