SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા. (૨) દિગ્દસ્તિઓ પોતાની પુષ્ટ સુંઢો દ્વારા તેમનો અભિષેક કરે છે, ત્રિશલાદેવીએ ચોથા સ્વપ્નમાં આવી શ્રીદેવી જોઈ. અહીં બીજું વ્યાખ્યાન સમાપ્ત થાય છે. સુગૃહીતનામધેય વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરીશ્વર ગુરુદેવોના અનુગ્રહથી વ્યાખ્યાયિત કરાયેલું આ બીજું પ્રવચન ભવ્યજીવોને સમકીત દેનારું, ભવભ્રમણાને સમાપ્ત કરનારું અને ચાર ધર્મથી પવિત્ર કરનારું થાઓ. પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્ધમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિત્તે ॥ Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy