________________
*
-
*
उत्तरा० अवचूर्णिः
*
उत्तराध्ययन संबंधि विवेचनख्याल
पूर्वाधः
*
-
૦
| ૮.
-
૦
-
ઉત્તરા અવચૂર્ણ એક ૬૧૧૬ શ્લોક પ્રમાણુની કર્તાના નામ વગરની અને બીજી ૯૨૧૦ શ્લોક પ્રમાણની કર્તાના નામ વગરની પાટણ, લીંબડી અને ખંભાતના ભંડારમાં છે. અપ્રસિદ્ધ છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં આવતી કથાઓનો સંસ્કૃતમાં અનુવાદ કરેલ છે. તે કથાઓની પાસાગર ગણિએ ૨૩૬૦ લોક પ્રમાણની રચના કરી છે. જેની પ્રત પાટણ, અમદાવાદ અને પૂનામાં છે. બીજી પ્રત કથાઓની ૧૨૫ શ્લોકની પુણ્યાનેદનમુનિની રચના કરેલી છે. એની નકલ ખંભાતમાં | છે. આ મૂળ સૂત્ર અને નિર્યુકિત શ્રીવર્ધમાન જૈનાગમમંદિર, પાલીતાણામાં શિલારૂઢ થયાં છે. તથા સુરત શ્રીવર્ધમાન જૈનતામ્રપત્રાગમમંદિરમાં મૂળ તામ્રપત્રારૂઢ થયું છે.
ઉત્તરાધ્યયનની એક બીજી દીપિકા ચારિત્રચંદ્રમણિની રચેલી સં. ૧૭૨૩ની છે. ઉત્તરાધ્યયન ટીકા દેવેન્દગણિત પણ પૂનામાં છે. ઉત્તરાધ્યયન ટીકા હર્ષનંદનવૃત બીકાનેરમાં છે.
વિષય:–આ આખું સૂત્ર આનંદદાયક બોધના નિધિરૂપ છે. ઓપદેશિક, ચારિત્ર્યમય, ચારિત્રપોષક, આચારધર્મ, વિનય, પરિવહાદિનું સ્વરૂપ હોવાથી તેનું વર્ણન આ ગ્રંથમાં સચોટ કર્યું છે. દરેક વિષયો દષ્ટાંત-કથાદિથી અલંકૃત કર્યા છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચાતુર્યામ (ચાર વ્રતો) અને પ્રભુ શ્રી મહાવીરના પંચત્રત (પંચમહાવતો) માટે કેશીકુમાર અને ગૌતમસ્વામીનો સંવાદ પ્રશ્નોત્તરરૂપે આપેલો છે. સાધુ, બ્રાહ્મણ, મુની, તાપસ, ક્ષત્રિય, વૈશ્ય, શ૮ વગેરેનાં લક્ષણો આપ્યાં છે. આરિતે અનેક વિષયોથી ભરપૂર આ ગ્રંથરત્ર છે, આ વિગેરે આની ખાસ ઉપયોગીતાને લઈને આ સૂત્ર ઉપર બીજા | સૂત્રો કરતાં વધારે ટીકા-વિવરણ, વ્યાખ્યા, દીપિકાદિ થયાં છે.
કર્તા:–આ સૂત્ર ૩૬ અધ્યયનમાં વિભક્ત છે. તે દરેક અધ્યયનો એક પ્રણીત નથી. શ્રીભદ્રબાહુસ્વામી આ સૂત્રની નિયુક્તિમાં જણાવે છે કે આ અધ્યયનમાં કેટલાંક અંગસૂત્રમાંથી પ્રભવેલાં છે; કેટલાંક જિનભાષિત છે, કેટલાંક પ્રત્યેકબુધ સંવાદરૂપે છે, કેટલાંક દૃષ્ટિવાદમાંથી જેવા કે બીજું પરિષહુ અધ્યયન, જિનભાષિત ૧૦મું મપુષ્પિકા કે જે મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન થયા પછી કહેલું છે. પ્રત્યેકબુદ્ધમાંથી ઉત્પન્ન થયેલ તે આઠમું કાપીલીય અધ્યયન, સંવાદરૂપે કેશિૌતમીય અધ્યયન ત્રેવીસમું. આ સૂત્રના ગ્રન્થાની લોક સંખ્યા ૨૦૦ ૦ છે.
K૭
-
6
-6-6-
|૮||
%
-
Jain Educa
For Privale & Personal use only