________________
उत्तरा० अवचूर्णिः
વિવરણ:–આ આગમ ઉપર લગભગ ૬૦૦ ગાથાની નિર્યુક્તિ છે, વળી એના ઉપર ભાષ્ય છે. એની કેટલીક ગાથાઓ નિયુક્તિમાં ભળી ગઈ છે. આ હિ આગમ ઉપર ૫૮૫૦ શ્લોક જેવડી ચૂર્ણિ છે. અને એના કતાં વાણિજ્ય’ કુલના “કોટિક’ ગણુના અને “વજી શાખાના મહત્તર ગોપાલિકના શિષ્ય (જીનદાસગણિ ) છે. વળી વાદિવેતાલ શાંતિસૂરિની ૧૬૦૦૦ શ્લોકની ટીકા છે. આ ટીકામાં કથાઓ પાઈયમાં અપાયેલી હોવાથી એને “પાઈ-ટીકા કહે છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક ટીકાઓ રચાઈ છે. તેમાં નેમીચંદ્રસૂરિએ વિ. સં. ૧૧૨૯ માં ૧૪૦૦૦ શ્લોક પ્રમાણ રચેલી ટીકા નોંધ પાત્ર છે.
उत्तराध्ययन संबंधि विवेचनस्याल
666-8-6-8-6-66
9
જિનરલકોપમાં પ્રો. વેલનકર આ ગ્રન્થના સંબંધમાં નીચે પ્રમાણે વર્ણન કરે છે – The first of the Mula sutras, consists of 36 Chapters. It is a sort of religious poem, where in we find o 'many sayings which excel in aptitude of comparison, or pithiness of language.' CF Winternitz, history, II p.
467. It is edited with a critical introduction and notes by Jarl Carpentier, Uppsala 1922 and translated into English by H. Jacobir in SBE. Series Vol 45. It is also published with the Com. of Laxmivallabha, in the Agamasamgraha, Calcutta, Sam. 1936. With that of Jayakirti (in Gujarati) by Hiralal Hansaraja, Jaumagar,
1909, with the Virukti and the Commentary of Shantisuri in the DLP. Series Nos., 33, 36, 41, Bombay 1919 TI 17; with that of Bhavavijaya by the Jas., Bhavnagar, Sam. 1974 and with that of Kamalasamyama in the
YJG Series, No., 46 Bhavnagar 1927 also recently published lwith Nemichandra's Sukhabodha in the Atmo vallabha Granthavali, at Valad Ahmedabad 1937.
I | ૬t
Sain Educati
o
nal
For Privale & Personal Use Only
O
n
library.org