SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Kકે - उत्तरा० હes - - अवचूर्णिः पूर्वाधः - - | છો. - - - ઉત્તરાધ્યયન-વૃત્તિ શ્લોકસંખ્યા ૧૪૨૫૫ પ્રમાણની પં. ભાવવિજયગણિએ સં. ૧૬૭૯ માં રચી છે અને તે જૈનઆત્માનંદસભા તરફથી છપાઈ છે. કારણ ઉત્તરાવૃત્તિ ૧૫૦ ૦૦ શ્લોક પ્રમાણુની ખરતરગચ્છીય લક્ષ્મીકીર્તિ શિષ્ય લક્ષ્મીવલ્લભગણિએ સં. ૧૭૪૫ માં વચ્ચી છે અને એ. હીરાલાલ હંસરાજ संबंधि विवेજામનગર તરફથી છપાઈ છે. चनख्याल ઉત્તરાધ્યયનસુત્ર વૃત્તિ ૧૪૦૦૦ શ્લોક પ્રમાણની જિનસાગરસૂરિ શિષ્ય કમલસંયમોપાધ્યાયે સં. ૧૫૪૪ માં રચી છે, તે પણ છપાઈ ગઈ છે. તેનું I> I નામ “સર્વાર્થસિદ્ધિવૃત્તિ છે. ઉત્તરાધ્યયન અવચૂણિ ( લઘુવૃત્તિરૂપ ), કર્તા ચિરંતનાચાર્ય, જે આ છે.. ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ ૮૨૬૫ શ્લોક પ્રમાણની અંચલગચ્છીય સિદ્ધાન્તસાગરસૂરિ શિષ્ય જયકીતિએ સં. ૧૫૫ર માં રચી છે અને પંડિત હી. હું તરફથી છપાઈ છે. ઉત્તરા. દીપિકા અંચલગચ્છીય ઉદયસાગરસૂરિએ ૮૫૦૦ લોક પ્રમાણ સં. ૧૫૪૬ માં રચી છે. જે અપ્રસિદ્ધ છે. ઉત્તરાદીપિકા ૧૦૭૦૭ શ્લોક પ્રમાણની ખંભાતના ભંડારમાં છે. ઉત્તરા, દીપિકા અચલ વિનયહંસકૃત ઓ. એ. . ના રિપોર્ટ પેજ નં. ૩૮૪ માં તથા ૯૯ માં છે. જે અપ્રસિદ્ધ છે. ઉત્તર, દીપિકા વિનયહંસકૃત અમદાવાદના ભંડારમાં પૃષ્ઠ ૧૧૪ ની છે. આ અને ઉપર જણાવી તે બન્ને એક હોવાનો સંભવ છે. ઉત્તરા. દીપિકા અમદાવાદના ભંડારમાં હર્ષકુલગણિ કૃત છે. તે પણ અપ્રસિદ્ધ છે. ઉત્તરા અવચૂર્ણ અજીતદેવસૂરિકૃત પાટણના જ્ઞાનભંડારમાં છે. ઉત્તરા અવસૃણિ શ્લોક ૩૬૦૦ જ્ઞાનસાગરસૂરિકૃત છે. તે લીંબડી, અમદાવાદ અને પૂનામાં છે. - - - - - - - - - - - - Jain Education B onal For Privale & Personal use only ainelibrary.org -
SR No.600069
Book TitleUttaradhyayanani Purvarddha
Original Sutra AuthorChirantanacharya
AuthorKanchanvijay
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1882
Total Pages408
LanguageSanskrit, Hindi
ClassificationManuscript & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy