SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अभ्या. ધવિ. रत्न० वृत्ति ॥ ૨ ॥ સકલશાય કોઈ ઉધરી, મેલ્યો એ સમતામૃત કરી; પીઓ એ લાશી પંડિતાં, એ શિવસુખ આવે છે; હિનાં આતમ શાંત સુધારસ ભર્યો, શ્રી મુનિસુંદરસૂરિ વિષ્ણુ કર્યો; માતમભાવે બાધનો, પરહિત કહપતભાઈનો. એ ઋદ્ધિવંત ભણી ચિત્તમાંહી, તરત રમાડી વિસ્તી તાંહિ; બ્રહભવ તે પામી જયસિરી, પરભવ સહજે થે ક્ષિપાતી. ॥ ઇતિ જોશો સામ્યસર્વસ્વાધિકાર | ચોપાઈકાર-પ્રાતિ શાંત સુધારસ પૂરમે, ભાખ્યો એ અધિકાર; સોલેહી પૂરા પહાં, લિખીયા શાસ્ત્ર વિચાર ચિદાનંદ ભગવાન તું, પરભાતમ ગુણવંત; અક્ષયનિધિ નિજ ભરતો, પામે મોધિ મહંત. અસૂરતી ને મૂરતી, થાયે પંચ પ્રકાર; તેમાં ગરમ ક૨ણુ વસે, અંતર કરણુ અપાર. દોઈ ઘડી હવે ઉપશમી, તે વળી આદિ કષાય; કરવું પડતાં પામીયે, ગુણુ સાસાદન ભાય. તીન મોહની નઈ વલી, કુરલા યાર કષાય; પ્રકરતિ સાતે ક્ષય કર્યાં, ક્ષાયિક ભાવે પ્રાય. એ મિથ્યાત સભાવથી, તીને ોધિ અરૂપ; જે હવે ચરમ કરણપણે, તીને પુંજ સરૂપ. શુદ્ધ અશુદ્ધ અતિશુદ્ધમાં, પહિલઈ પુંજે આય; રહર્તા હવે ક્ષય ઉપશમી, ચરમ સમય શુદ્ધ પાય. વેદક બોધિપણું લહે, નિશ્મલ દલ ઇહાં હોય; તિલુ રૂપી કહિયે શ્મિને, આતમ નિજગુણ જોઈ, બોધ લડી જે કો ઈંડાં, નાવ લખીસ્સે એ શાસ્ત્ર; ફોરવવા તપ ૫ સકતિ, ભજસ્યે તે ભવપાત્ર. લિખ્યો શાસ્ત્ર ભાષાપણું, સમઝે સગલા લોગ; ઇમ નવિજય તણે વચન, ધરમારથ ઉપયોગ. દેખા દેખી વચન તે, લિખીયા મતિ અનુસાર, પંડિત દેખી સોધો, દે દૃષ્ટિ ઉપકાર * 9 2 ૧ 3 E ૭ - ૧ n a se ૨૮૦ ग्रन्थका વિ परिचय रंगविलास विरचित अध्यात्म IH. ॥ ૭o ||
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy