SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ દીકરી છછ યતન આવશ્યક વિષે, જિનભાષિત શુદ્ધ તમ૫હ શિવે; ઓસડ ન હણે રોગ અહ, અણુખાધો વેદ કહો ચડ. ૧ તપ કરી દુહુ વિધિ છવ નિતપ્રત, મુખ કટુ પિણ ઉત્તર સુખ છતે; કુકરમરાશિ પ્રતે તો હશે, જેમ રસાયણ ઉજને લણે. ૨ ધરી શીલંગરથ સહસ વિશુદ્ધ કરી યોગસિદ્ધિ નિરંતર બુદ્ધ, નિરમમાં પણ ઉપસર્ગ નિજ સહી, સુમતિ ગુપતિ ભજ નિશ્ચલ રહી. ૩ સઝાય યોગે કરીઉ યતન, આગમ ગ્રહી છઉ મધ્ય મગન; વિષાદ ગારવ પિણુ યે ભીખ, ઇન્દ્રિય વશ કરી એ તુઝ શીખ. ૪ જાદ પ્રમા ધમ ઉપદેશ, ન ધરી નિજ પરભાવ વિશેષ; જગ હિતયે નવકલ્પાચાર, ગામ પુરે ચલી પ્રમાદ વાર ૫ કૃત અકૃત નિજ તપ જપ પ્રમુખ, શક્તિ અશક્તિ સુકૃત અઘદુઃખ; સહુ વિચારીને નિજ દે, હેય ઉપાદેય વળી કરી દે. ૬ Sાપરની પીડાને વરજ, ત્રિવિધ યોગ તુઝ નિરમલ હવે; સમતા માટે તિમ મન રાખ, વચન મલિનતા તછ શુદ્ધ ભાખ, ૭. SBIમત્રી કરૂણા ને પરમોદ, ઉપેક્ષ આણુ છઉ સામ્યવિનોદ; યતને રૂડી ભાવન ભાય, આતમ નિહચલપણે રમાય. નાન કરી કહાંઈ મમતા ભાવ, કષાય ને રતિ અરતિ ન લાવ; ઈહ સુખ નિસ્પૃહપણે લડીશ, પરભવ અનુત્તર સુખ પામીશ. હું |જાણી યતિ વૃતિ વ્રતિની એ સીખ, ચરણ કરણુ ધરી શુદ્ધ ચિત ભીખ; તો તે તરત ભવોદધિ તરી, વિલસે સારી શિવ સુખ સિરિ. ૧૦ ભાખ્યો સારી ચાલમાં, એ પન્નરમ અધિકાર; હિલ સમતારૂપી સરસ, લિખું શાસ અનુસાર, | ઇતિ પંચદશો શુભવૃત્તિશિક્ષાધિકારઃ | ઇમ શુદ્ધ અભ્યાસ નિજ ચિત્ત, રહિ પરમારથમાં સમચિત્ત; શિવસંપદ જિમ તુઝ કર થકા, સુવઈ તરત ભાવિ શિવસઠા. ૧ તહિ જ દુઃખ તેહિ જ નરકમાં, તુંહિ જ સુખ તેહિ જ શિવગમાં; તંહિ જ કમ તંહિ જ મનપણે, તજ અવસા આતમ છમ બને. ૨ આતમ નિજ આદર નિરસંગ, સરવ અરથમાં સમતા સંગ; આતમ લખિયે સમતા મૂળ, શુદ્ધ સુખ તે સમતા અનુકળ. ૩ રીમાં ધૂલિ નિજપરમાંહ, સંપદ આપદ આતમ આહ; તવે સમતા મમતા વિના, જે ચાહે તે સુખીયા ઘના. યતને તે જ તું ગુરુ સેવ, પંડિત તે ભણું શાસ્ત્ર સુલેવ; આતમ તેહિ જ તત પરિભાવ, સમતા સુધા હવે જે દાવ. ૫
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy