________________
૧
સવંત સતર સત્યોત્તરે, માસ શકય વૈશાખ; રવિવારે પાંચમી દિને, પૂર્ણ થયો અભિલાષખરતર ગછ માહે સરસ, આચારજ ગણુધાર; શ્રી જિણચંદ્ર સૂરીસવર, સૌમ્યગુણે સિરદાર. તાસ સીસ ગુરુ ચરણ રજ, અમ તે રંગવિલાસ; નિજ૫ર આતમ હિત ભણી, કીનો આદર જસ. ૧૪ ભણિજ્યો ગુણજ્યો વાંચજ્યો, એ અધ્યાતમ રાસ; જિમ જિમ મનમાં ભાવસ્યો, તિમ તિમ થએ પ્રાસ. ૧૫
અધ્યાત્મક૫ડ્રમ ગ્રંથની ગુજરાતી ચોપાઈ સમાસ
શ્રી જિણચંદ સૂરિશિષ્ય-રંગવિલાસ વિરચિત E
ને અધ્યાત્મ રાસ સમાપ્ત .