________________
श्री अघ्या. વિ. ૧ ત્તિ.
॥ ૬૧ ॥
૩૫
३७
૩
પરવશતા ચારિત્રમાં ઇહાં, તિર્થંગ સ્ત્રી ગ્રભ નરસુ કડાં; તેમાં વૈર પખાપખ ભાવ, વિશેષ જાણી લ્યે ઇક દાત્ર. સદ્ધિ તપ સંયમ પરવશપળો, નિજ વસ સહિને હુવે ગુણ ઘણો; પરવશ અતિ દુખ સહિને ક્રિસો, તુઝ ગુણુ થાસ્યે ચતિવિ ઇસો. ૩૬ થોરે સમતા પરવશગુણે, મુનિ જે કટ્ટે ધાતે ઇણે; જો ક્ષય હવે દુર્ગતિ પ્રભવાસ, તો ક્રમ તું વાંછે નહિ તાસ. તજ વાંછા દિવ શિવ સુખતણી, નરકાદિક દુઃખ લખ તિમ સુણી; સુખ થોડે વિષયાદિક તણે, સંતોષાઇસ માં દુઃખ ઘણું. સહુ ચિંતા નાઠે જે ઇહા, રાગીને સુખ હવે પણ કહાં; પરભવ શિવ સુખ લેખે પડે, સ્યું તો પ્રમદે ચારિતતડે. અતિતપ ધ્યાન પરીસહ જેહ, ન સધે જો અસમથૅ તેહ; તો સ્યું સુમતિ ગુપતિ ભાવના, ન ધરે જીવ શિવારથમના. અનિત્ય પ્રમુખ ભાવન નિતમેવ, યતતો સંયમ ગ્રહિ નિતમે; આયુસ યમ આવે સુ નજીક, પ્રમદે કાં ન લહે ભવભીક. તુઝ મન હણ્યું કુવિકલ્પ નાદ, પાપ વચનમેં શરીર પ્રસાદ; તો પિણુ લમધિ સિદ્ધિ વાંછતો, મનોરથે ભંગાણો મતો. તુઝ મન વસતો સુખ દુઃખ મેલ, મન મિલતે આતમ તહાં કેલ; પ્રમાદ ચોરે મિલતો વાર, કરી સીલાંગ સજનની સાર. પ્રમાથી ભવ સમુદે તુઝ, પડવો વળી પરમત્સર ઝુઝ; દીસે તેં ગલ બાંધી શિલા, જલપર આવવો ત® મુસકલા, મહાતપી જે સહે ઉદીર, ઉગ્ર તપાદિક નિર્દેશ હીર, થોડે કષ્ટ પ્રસંગે થયો, તે પિણુ અણુવાંછે મુનિ નયો. દાન માન નતિ પ્રમુખે જેહ, નવિ હરખે વિપરીતે તે; લાભાલાભ પરીસહ સહી, યતિ તે બીજો વિટમહી. મમત્વ ધરતો શ્રાવક વિષે, તદીય તાપે તપીયો થશે; નિજ મન અણુસંવરતો સદા, ભમણુહાર ભવતાપે મુદ્દા, નિજ ઘર છંટ્યું પરઘર ચિત, તામે કુણુ ચુ તાપ મહંત; આજીવિકા વેષે તુઝ ચલે, દુરગતિ કાં નવ શોચે કલે. કરીશ ન પાપ ઇસું ભાખતો, કરતો પણ દેહે યે ખતો; શય્યાદિકે પ્રેરતો લોગ, મન વચને સ્યો છે મુનિયોગ. ક્રિસું મમત્વે મોટિમપણે, સાવદ્ય વંછને પિણ નિજ જણે; સો નામે પાલી નવ પેટ, મારી હણે પ્રાણુને નેટ? તજ પદવી ક્રો ગુરુ પરસાદ, પામી વેષ ભણી ગ્રંથનાદ; મુખરાઈથી વશી કરી લોગ, લખે ઇંદ્ર પદ દુરગતિ નેમ.
કષ્ટ
*
**
૩
૫
*
w
.
xt
પા
૨૧૭
૧૯ ૨૧૯
૨૨૦
૧
રરર
૨૨૩
૨૨૪
રરૂપ
રા
૨૭
૨૩૮
ર
૨૩૦
૩૧
૨૩૨
૨૩૩
}}
ग्रन्थका
રવિपरिचय
रंगविलास
विरचित
अध्यात्म
રાસ.
॥ ૬ ॥