________________
નિગી આતમ ગુણ હીન, સ્તુતિ વાંછે અણુહંતાઈ દીણુ; રીસી પરથી લામે તાપ, ઈહભવ પરભવ કગતિ પાપ.. ગુણહીણ જન જનમાદિકે, સુખ છે હરખભર થકે મહિષ વૃષભ પર જનમની પરે, ગુણ વિણ તુઝ તિણ મૂલ ન સરે, મુનિ જે ઉમે ગુણ વિષે, વંદન સેવ કરાવે મિશે; નંદાઇસ પરભવ ગતિ ગયો, હસી તિણે તું અભિભવ લો. દાન માન થુતિ વંદન કર્યું, હરખે માયા રંજે પર્યું; નવિ જાણે જે સુકૃત નામ, કણ તું તિણુ લુચ્ચો તુઝ ગામ. મગધ કહે ને હુવે તું ગુણી, કર્થે દાન પૂજાવિધિ ઘણી; ગુણુવિણ ન હવે તુઝ ભવનાસ, સું સ્તવનાયે હવે ગુમાસ. ભણી શાસ્ત્ર સત્ અસત્ વિચિત્ર, આલાપે માયાયે તત્ર; જે જનને રંજે ઈહભવે, કુણુ તે તું કુણુ મુનિ ૫રભવે. ઘર પરમુખ પરિગ્રહ મુનિ છાંડી, ધર્મોપગરણું છલ તે માંડી; કરે શય્યાદિક ઉપગ્રણપણે, નિશ્ચ વિષનામાંતર જશે. કરે ધરમ સાધન પરિગ્રહે, તુસે નામે મુરખ કિહે; નવિ જાણે સોનાને ભાર, નાવ ન બુડે પારાવાર.
પાપકષાય કરમ ભાજને, મુનિ હવે પિણ ઈહાં ધમસાધને; રસાયણે પિણ સુખ તેહને, ન હુવે અસાધ્ય રજ જેહને. Sાજને કયા મનિ સંયમરખા, જે તે વસ્ત્ર પાતર પરમુખ; મોહાં તેણે હવે ભવ પીડવે, નિજસ રિય નહ દુઃખ હવે.
સંયમ છલથી પર અભિભવે, ત્યારે પુસ્તક પ્રમુખે રવે; વૃષભ ઉટ મહિષાદિક રૂપ, ધરી વહીસ તું ભાર અનુપ.
વચપાત્ર તનું પુસ્તક લોભ, કરવે ન હવે સંયમ સોમ; લોભે પડવું ભવનિધિ માંહી, સંયમ શોભે શિવગતિ છાંહિ. કાએક વસ પાત્રાદિક શોમ, બીજી સંયમપાલણુ શોભ; પહિલી ભવ છે બીજી મુગતિ, થઇ નથુ તું એક જ ગ્રહતિ. |ીત તપાદિક થોડું લહે, તે પિ પરીસહ તું નવિ સહે; તો કિમ નરક ગરમ દુઃખખાણુ, સહીસ ભવાંતરી કેમ અજાણ. ૩૧ મુનિ સ્યુ વિભુસિત વધુ મૃપિંડ, પીડી ઘાલી તપ વિરતિ કરંડ; જાણે જે ભવભય દુખ રાશ, તો આતમ કર શિવસુખ વાસ. ૩૨ Uહાં કણ જે ચારિત વિષે, પરભવ તિરયગ નારગ શિખે સપ્રતિપક્ષપણું બે માંહી, વિશેષ નિજરે ચે ઈક ચાહી. ૩૩ પ્રમાદ સુખ તે ઈહાં બદના, દિવ શિવ સુખ પરભવ સમુદનો; એ બેમાં ૫ખ લેવા વૈર, વિશેષ નિજરે ઈક યે ર. ૩૪