________________
તપપ્રવૃત્તિ તો છઉ સુખસાધ્ય, જિમ તિમ માન મુગતિસુ અખાય; પહિલી પ્રવૃત્તિ ન વે સુખ કઈ, બાહુબલિને ખીજે શિવ દઈ. ૭ વિચાર કરી ઇમ તજવું માન, દુર્લભ તપ રાખવું નિદાન; પંડિત હરખે મન ધરિ ક્ષમા, માન મત્સર હે મૂરખ ગમા. થોડે પરાભવ પણ તું કુપે, પાપ ચીંતવઈ નિજ ગુણુ લુપે; ન લખે નરક તિરથી ગતિ, વારવાર થાસ્ય દુઃખતતિ. ધરે પુણ્યાતમ અપકારિયે, ક્રોધ તેહ ધરિ અરિષટ કીયે; તે ભવબાહિજ દૃષ્ટિ પીડ, અંતર અરિને ભવ ભવ ઈંડ. ભણે ક્રિયા તપ શમમાં રહે, માયા સહિત ધરમ નઈ કહે; ન લડે તે ફલ આતમ દેહ, લેસ રૂપ ભવાંતર છેતુ. વહે લોભ આતમ સુખ ભણી, સેવા યે જ્ઞાનાદિક તણી; દુઃખ લેવા નઈ ઇહ પરવડે, વાંછા ત ધરિ દુહું પરિગ્રહે. કરીસ જઉ પરભવ હિત કાંઈ, કાંઈક કરિ સુકૃત કિહિ ઢાંઈ; વળી તે મદ મત્સરે ન હાર, માનાદિકે નરકગતિ ધાર. પહિલે પાપ સંસારે પડ્યો, હવે કિમું ગુણિયલ મદ જડ્યો; નવિ જાણે સ્યું ભવજલ નિધે, પાડે મંત્રી સાંકલ મ. કછે તુજ ધરમલવ મિલ્યો, યુગપત જાઈ કષાયે ભિલ્યો; અતિયને સું લધું ધન લેસુ, મૂરખ કિમ હારે ફુંકેસુ. મિત્ર તેહ શત્રુ હવે તરત, ધરમ મિલન યશ અપયશ ત; ન ધરે નેહ અંધવ માબાપ, ઇતુ પરભવસુ કષાયે તાપ. રૂપ લાભ કુલ વિક્રમપણે, વિદ્યા તપ દત પ્રભુતા ભણે; હું મદ વડે ન જાણે મૂઢ, તે અનંત નિજલાઘવ વૃઢ. વિષ્ણુ કષાય ન વધે ભવરાશ, ભવ ભવમાંહે એ મહાપાસ; એ કષાય ભવતરના મૂલ, તે ઠંડ્યા આતમ શિવ તૂલ. દેખી નરક તિર્થંગ વેદના, શ્રુત નજરે પ્રેમ દુર્લભ મના; કૌતુક તે હરખે જે વિષે, વિલ ચેતન એ છઉ નવિ લખે. ચોરે તિમ રાજન અનુચરે, દુષ્ટ પ્રમાદ તુજ ગુણુ ધન હરે; ન લખે કાં લુંટાતું કરે, ......... (?) મૃત્યુ થકી રાખ્યો નહીં કોઇ, રોગભાતિ ન ગમાડી જોઇ; ન કર્યો સુખિયો ધરમે જગત, તો સ્યો ગુણમદ પ્રભુતા કરત. કર્યો કષાય નિવારવા, એ સપ્તમ અધિકાર; શાસ્રહ આગમ આસરી, ઉપદેશ વેહવાર. ॥ ઇતિ સપ્તમઃ કષાયનિગ્રહાધિકારઃ ||
...
૧૦
૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૧
ઉ
૮૦ ૧
૮૭
''
4
20
૧
be
ર
**********