________________
*
*
*
= ^ & * ૮ ૯ ૦ ૦ ૦
ग्रन्थकाરાફિपरिचय रंगविलास विरचित अध्यात्म
*
વિહુ હિયે તુજ સિલા સમાન, આગમ રસ નવિ પેસે કન, જે બહુ નવી જીવદયા લીન, થયો નહીં પ્રમ ભુવન અધીન. શ્રી ગળા/
જસ પ્રમાદ ન ગયો આગામે, સુણે કિમ તે શિવસુખ પામે; રસાયને ન ગયાં જસ રોગ, નિહુચે દુર્લભ જીવિત ભોગ. ધનવિ.
ભણુણહારનો આગમ વૃથા, મૂકી નહીં પ્રમાદહ કથા; પડતા દીપકમાંહી પતંગ, આખ્યાનો તિહાં સ્યો ગુણ તંગ. હૃ૦ વૃત્તિ. હરખે તરકવાદ જય કેઈ, કથાદિક રચનાઓ કેઈ; જ્યોતિષ નિમિત્તશાસ્ત્ર બહુ પરે, તે સહુ મૂરખ જડગુણ ધરે.
હરખે ડું પંડિતને નામ, ક્ષયોપશમ જનરંજક પામ; કાંઈક ભણુ એહવું જિણ થાય, જઉ તાહરૂં વધે ગુણમાય. |ધિગ ભણવે જિયું જે લોક, ન ધરે પરહિત સંયમ થક; નિકેવલ ઉદરભર થયો, ભણવા ગયો સંયમ વળી ગયો. Iધન તે ન ભણ્યા પિણ શુભકૃત્ય, શુદ્ધાશય શુદ્ધ વચનાધિન્ય; જે આગમ પાડી આલસૂ, ઈહ પરહિત ન કરે કમવ
ધન તે મુગધ કથિત જિનભાગ, રાગે સંયમ મહાભાગ; સ્ય ભણી વ્યસની કલેસિયે, જે દુક્રિય પરમાદી થિયે. * અકિ ભણવે ફલ નહિં તંત, સુખને વાંછે જઉ” ભવપ્રત; ક્રિયા સહિત ન ભણે ફલ તેમ, ખર ન લહે ચંદન શ્રેમ જેમ.
*આગમ ઉપદેશે કરી, ભાખ્યું એ અધિકાર; હિવ ચૌગતિ ઉપદેશગત, લિખું નવમ અધિકારજ મૃત્યુ હવે જસ અણુ દુરગંધ, સાગર પિણ ખૂટે અનુબંધ; કઠિન ફરસ કરવતથી ઘણો, દુઃખ અનંત શીત તપ તણો. Sાવતા કત તીવર વેદના, કંદ પુકાર નિરંતર ઘના; ભાવિ નરકે ન બિયે કાંઈ કુમતિ જે હરખે વિષયાંઈ
અંધ વહન તાડન છે સદા, ભુખ તૃષા દુષ્ટત્રણ કદા; શીતતાપ નિજપર ભય બહુ, તિર્યંગ ગતિ દારૂણું દુઃખ સહુ. વૃથા દાસપણુ અભિભવ દોષ, ગર્ભસ્થિતિ દુર્ગતિ ભય પોષ; એહવા દેવગતે પિણ અસુખ, સુખ તે પિણુ પરિણામે દુઃખ. ૧૩ ઇષ્ટ વિરહ અભિભવ ભય સાત, રોગ શોગ દુઃખ દે નિજ જાત; નિચે એહ મનુષગતિ વિરસ, ચિદાનંદ ગુણ સધીય સરસ. ૧૪ એ ચૌગતિ દુખિણી જિય જાણી, અનંતકાળનો અતિભય આણી; જિન પ્રવચન ભાવી નિજ હીયે, કરી તિમ જિમ એ તુજ નવિ લિયે. ૧૫
* રંગવિજય અહીં આઠમે અધિકાર પૂર્ણ કરે છે. ધનવિજય ગણિ ૧૦૭ માં કે તે પૂરી કરે છે.
***** gk
૨ ૨
,