SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ = ग्रन्थकारादिपरिचय + ૬ श्री अध्या. Iિ પડતે શુભ પરિણતિ અતિ અસુભ, ચો વિષય સુખમાં સું મુઝ; જડ પિણ રહે હિતાહિત લખી, ન લખે તું કાં પંડિત ૫ખી. ૨ વનવિ.. 40 ઇંદ્રિય સુખ તે તો જિમ બિંદ, અતીન્દ્રિય સુખ તે શિવગતિ કંદ; પંડિત દુકું પરસ્પર દેખી, આણે દષ્ટિ એક પરિશેષ. દિહી નરક દુઃખ કિમ ભોગવે, શાસ્ત્ર સુણ ને લહિ જી હવે; જેહ નિત્ય તૃષ્ણ વિષે, સુણી પાપભય સગલા લખે. ૨૦ વૃત્ત નરક વેદના ને ગર્ભવાસ, દેખીને શ્રતલોચન ભાસ; મન ન લગે ન્યૂ વિષય કષાય, તો પંડિત વળી ચીત વિતાય. તે ૬૪ | |ીજિમ પથને વળી જિમ ચોરને, વધ કરતાં મૃતિ હવે થિર મને; હલકે હલકે તિમ સરવને, તો સું આતમ વિષયાજને. બીહે છઉ જે દુ:ખની રાશ, મન વશ ઇદ્રિય વિષયાવાસ; ઇદ્રિયસુખ તે નાશ તુરત, તસ નાસ્ય નિશ્ચય દુ:ખ ઝત. યમ સું મુયો દુરામય ગયા, નરક જડાણ સું કાં થયા; મ્યું નિશ્ચલ આયુસ ધન દેહ, કૌતુક વિષયે મંડ્યો જેહ, મુઝે સ્યું છક વિષય પ્રમાદ, મગત સુખ ઉત્તર દુઃખખાદ; સુખ જે ઇંદ્રિય લિસા મુક્ત, નિરૂપમને આયતિ શિવ યુક્ત. ૯ વિષયપ્રમાદ નિવારવા, એ છઠ્ઠો અધિકાર; જિણ કષાય ઉપજે નહીં, સો સુણિ સાતમસાર. ઇતિ ષષો વિષયપ્રમાદત્યાગાધિકારઃ : - ૯ रंगविलास विरचित अध्यात्मપણ. ઠ ક - સહી સહીસ જીવ પીડા ઘણી, દ્વેષ વસે નરકાદિક તણી; હ્યું તું મુગ્ધ કર્યો કુવચન, ક્રોધે નિજ સુકૃતધન હો, માનહીન વચને જે માન, ન હુર્વ તો તપ આખે માન; કુવચન માને હુવે તપ નાસ, દુઃખ લહે આતમ નરકાવાસ. વૈરાદિકનો લાભાલાભ, આતમ જાણો આ ભવગાભ; માન રાખ ભાવે તપ રાખ, નિચે ઈહાં દુદું ગતિ સાખ. સુણિ કુવચન જે હરષિત થાય, પાહણ કે જસ રોમ હરખાય; જે ભરણુતે ન ધરે દોષ, છઉ જાણે એ શિવગતિ પોષ. સું ગુણ તુઝઝ કષાયે કદા, કીધું છે જિણ સેવઈ સદા; સું દેખે નહિ એહનું દોસ, તાપ હાં પરભવ દુખકસ. પું તુજ કષાયે કર્યો, કષાયનાસથી સું સુખ ધિચ્યો; એ બેમાં ઉત્તર ફલ દેણ, જાણી જી ભજ તે અજોણુ. ૪ છે કે 8 8 8 8 | ૬૪ છે. + દ =
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy