SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ . ઇ બડે આરંભે ભવમાંહ, રાજ પ્રમુખ છલે વળિ તાંહ; ચિંતાકારક ને પ્રેમ કરે, પરિગ્રહ છંઈ કારજ સરે. વાવે નહી ને ધનશુભ ખેત, જાવું પરભવ મ્યું તે લેત; તેહ ઉપાર્યું કરી અતિ પાપ, છ કિમ તો જાયે દુખતાપ. પરિગ્રહ મમતા મુગતએ, ચઉથું ઇહાં અધિકાર; હિવ અનુક્રમિ પંચમ લિખું, દેહ મમત પરિહાર | ઇતિ ચતુર્થી ધનમમત્વમોચનાધિકારઃ | Jપાપ ચિતવે પોષે દેહ, કિમ તુજ થશે સહાયી તેહ; ઇમ જે ઉત્તર સુખ ચતવે, એ જગ વંચે ધૂરત રહે. હકારાગાર થકી નીસરે, જડ પિણ ભેદી નઈ બહુ પરે; પડયું અધિક તેથી તનુ બંદિ, જી કમયતન કરે મ્યું છંદિ. %ાને પરભવ સુખ વિંછે ચિત્ત, તો ન કરે કિમ પુણ્યપવિત્ર; રાખી ન શકે ભવભય કોઈ પુણ્યવિના જઉ વજિ હોઈ. કરે પાપ મુંઝી ઇશું દેહ, ભવદુઃખ જાલ ન જાણે જેહ; અગનિ લોહાશ્રય હે ઘન સહી, વ્યોમ અનાથય બાધા નહીં. KIકાય નામ અનુચર એ દુષ્ટ, કર્મણે બાંધી તુજ પુછે; છલનું દેઈ સંયમ લાંછ, જિણ તુજ જીવ ન આવે છે. શુચિપણું અશુચિપણું લહે જિહાં, કૃમિ જાલે આકુળ વપુ ઈહાં; તરત ભસ્મભાવીથી જીવ, લે નહીં કાં આતમહિત નીવ. તપ જપ સંયમ પરઉપકાર, દહે એ ફલ ત્યે નહી સાર; બહુ ભાટકે અહ૫ દિનગેહ, મૂરખ તું હું તિહાં ફલ લેહ, Sતામાટી૩પ ઈ વિણસતે, નિંદાવંત રોગઘર છત; દેહે આતમ હિત જે નહી, મૂરખ યતન કરે સ્યો નહીં. દેહ મમત રહિત હાં, એ પંચમ અધિકાર; વિષય પ્રમાદ નિવારવા, સુણિ વળી વિકથા વાર. | ઇતિ પંચમો દેહ મમત્વમોચનાધિકારઃ | તુચ્છ સુખદાયક ઇંદ્રિય વિષે, સું મુઝે આતમ ઈશુ વિષે; મેહે એ ભવભય વનમાંહ, જિઉ નઈ સુલભ નહી શિવ તાંહ, * * ૯ A ૧
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy