SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ક 669 ૮ ૮ ૪૩ ૪૪ ग्रन्थकाરાદ્રિपरिचय रंगविलास विरचित અધ્યાત્મ श्री अध्या. અમેધ્ય ભઠ્ઠી નઈ બહુરંધ, નીકલતા મલ કૃમિચય બંધ; માયિણ ચપલ કુડકોથળી, દુરગતિણી સગર્ત સ્યુ રળી. धनवि. જેહ નિભઈ વિષકંદલી, અદરી વાઘિણિ નિનામી વળી; વ્યાધિ અકારણ મૃત્યુએ કરે, અણુવાદળી વજશનિ પરે. રહ૦ વૃત્તિ હિણી સાહસ બંધુ સનેહ વિઘાત, મૃષા પ્રમુખ સંતાપહ ઘાત; ઈણ પરિ એ પ્રતખ રાક્ષસી, સુણી ભવિય દૂર રહ્યઉ વસી. અચી વિરમગુરૂપ એ, લિવું દુતીય અધિકાર; તીજો સુત મમતા રહિત, જાણી હૃદય મઝાર. કે દર | | ઇતિ દ્વિતીયઃ સ્ત્રીમમવમોચનાધિકાર | જીવ મ કુઈસુ સુતાસુત દેખ, હરખે આકુલ ચિત્ત વિશેષ; મોહે નસબંદિ મેલવા, મેલ્યા એહ નિઝડના લવા.. 6Jઆભવ જીવ ભવાંતર તિમી, ન લખે શાલ મયા જે ઇમી; દેવે કરી ચલાચલ પીડ, હણે સદા તમ સમાધિ કીડ, કૃમિ વિચિત્ર સ્ત્રી કુખે હવે, અસક સુકર ધાતુ પ્રભવે; દંપતિ રાગદ્વેષ તે વિષે, ન હુવે તો ચો સુત પરમુખે. આપદ રાખણું સમરથ નહી, સતસંબંધ પિતાદિક મહી; ઉપકારે દીસે સદેહ, સત પર નેહ મ કરિ છઉં એહ.. સંતમમતા મોચન પ્રગટ, એહ તૃતીય અધિકાર; ધનની મમતા મુકવા, ચોથો સુણી અધિકાર ઇતિ તૃતીયઃ પુત્રમમત્વમોચનાધિકાર છે. સુખબુદ્ધ લખમી મેલતો, રહે છઉ તું મમતા છતો; અધિકારી એ પાપહ વેત, સંસારે નાખે તું ચેત. : લછમીએ દુસમણું ભોગ હવે, ઉંદર સરપ ગતિ વળી હવે; મરણાપદ રાખે નહી કિમી, રાખે હું જિઉ મોહ એહ મઈ. મમતા માત્ર હુવે મનસુખ, ધન અલપ કાલે તો લખ; આરંભાદિકથી અતિ દુઃખ, દુરગતિરૂપી દારૂણું રેખ આતમ સાધન એ છે દ્રવ્ય, ધર્મ થવે પિણ નાહી અતિ ભવ્ય; પુણ્યાતમ નિ:સંગહ યોગ, તદ્દભવ મુક્તિ શ્રી હુવે ભોગ. ક્ષેત્ર વસ્તુ ધન ધાન્યહ તેહ, મેલી રાખે પ્રાણી જેહ; કલેશ પાપ નરકગતિ હવે, ગુણ નહી કોઈ ધરમને ઠી. -Kk9-6-8-9-8-6-8) | ૬૩ |
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy